તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી ડેપોના બાબાસાહેબ આંબેડકર કર્મચારી મંડળની સાધારણ સભા યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીંબડી ભાસ્કર | લીંબડી વિષ્ણુનગર સોસા.માં એસ.ટી ડેપોના બાબાસાહેબ આંબેડકર એસ.ટી કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં કર્મીઓ દ્વારા એસ.ટીની આવકમાં વધારો થાય, મુસાફરોને યોગ્ય સગવડ મળી રહે સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન લલીતભાઈ સોલંકી, પ્રવિણભાઈ રાઠોડ સહિતના દ્વારા કરવામાં આવ્યું હતું. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો