તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારીયાધારનાં રૂપાવટી-ભંડારિયા માર્ગ બિસ્માર હાલતમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગારિયાધાર તાલુકાના રૂપાવટી ભંડારીયા માર્ગ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને જાણે ઉંટગાડીમાં મુસાફરી કરતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. આ રોડ પર આવેલ નાળું પણ તૂટી ગયેલી અવસ્થામાં છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. ગારિયાધાર બ્યુરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો