તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયા | માળિયાહાટીના બ્રહ્માકુમારી દ્વારા તા.25 થી 28 સુધી માળીયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયા | માળિયાહાટીના બ્રહ્માકુમારી દ્વારા તા.25 થી 28 સુધી માળીયા તેમજ કેશોદ તાલુકાનાં વિવિધ ગામોમાં અવતરણ રથ યાત્રા યોજી અવતરણ વિશે પ્રવચન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી લોકોને શિવ ભગવાન વિશે વિશેષ સમજ અને જ્ઞાન આપશે. આ દરમિયાન તા.27નાં રોજ માળિયામાં રથનું આગમન થતાં માળિયાનાં અગ્રણીઓ દ્વારા રથનું સ્વાગત કરી પુજન કરાશે. તેમજ તા.4નાં મહાશિવરાત્રીનાં દિવસે કેશોદ કેન્દ્ર ખાતે 108 શિવલીંગની સ્થાપના કરવામાં આવશે. તેમજ યજમાનો દ્વારા અભિષેક, પુજા તેમજ 10 ફુટના દિવ્ય શિવલીંગનાં દર્શન યોજાશે જેમાં તમામ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા બ્રહ્માકુમારી બહેનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો