માળિયાહાટીનાનાં જુથળ કુમાર શાળા ખાતે યોજાયેલ ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીનાનાં જુથળ કુમાર શાળા ખાતે યોજાયેલ ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમા઼ લોકોને જાગૃત કરવા સાપસીડી રમત યોજવામાં આવી હતી. તેમાં 3 ગ્રામ પંચાયત સભ્યની દિપક સોંદરવા, જમનભાઇ કણસાગરા, મહેશ કાથડની પસંદગી કરવામાં આવેલ. તેમાં પ્રથમ નંબર આવનારને ઇનામ આપી સન્માનિત કરવામાં આવેલ. અને બીજા અને ત્રીજા નંબરે આવેલ સભ્યનું સરપંચ તેમજ આવેલ મહેમાનોએ ઇનામો આપી સન્માનિત કરી અભિનંદન આપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...