તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢડા(સ્વામિના) સરસ્વતી વિનય મંદિરનો વાર્ષિકોત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગઢડા(સ્વામીના) મુકામે આવેલી શ્રી સરસ્વતી વિનય મંદિર પ્રાથમિક માધ્યમિક શાળાનો વાર્ષિક ઉત્સવ પરંપરાગત રીતે રસોત્સવ-2020 ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા અદભૂત દેખાવ સાથે સાંસ્કૃતિક કાર્યક્ની કૃતિઓ રજૂ કરી મંત્ર મુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંસ્થાના પ્રમુખ મહેશભાઈ ગઢવીની લાગણીને માન આપીને બાળકોને આશીર્વાદ આપવા માટે પાણીધ્રાથી આઈ શ્રી બેલીઆઈમાં હાજર ખાસ રહ્યા હતા. આ ઉપરાંત સોનલધામ મઢડાના પ્રતિનિધિ ગિરીશઆપા, દેહણ જગ્યા સોનગઢના મહંત કિશોરબાપુ, ભગુડા મંગલધામના પ્રતિનિધિ તરીકે જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, રાણેસર મોગલધામના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો