તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલાયામાં દ્વારકાધીશ હવેલીમાં ફુલડોલ ઉત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સલાયા ભાસ્કર : ધુળેટીના દિવસે સલાયા દ્વારકાધીશ હવેલીમાં ફુલડોલ ઉતસવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં બપોરના અને સાંજે ફુલડોલ મનાવી સાંજે આરતી કરવામાં આવી હતી. ઉત્સવમાં સલાયા, ખંભાળિયા જામનગર સહિતના મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતાં. અબીલ,ગુલાલ તથા ફુલ કેસુડાથી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો