તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાજામાંથી દારૂ સાથે એક ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | તળાજા પોલીસે ઇરીગેશન રોડ પરથી શંકાસ્પદ ઇસમ મહેન્દ્ર ઉર્ફે કાળુ બાબુભાઇ વાઢેરને તપાસ કરતા તેની પાસેથી દારૂની બોટલ નંગ.2 કિ.રૂ.600 સાથે ઝડપી લીધો હતો જ્યારે સાંકડાસર નં.1ગામે માનસિંહ કિશોરસિંહ સરવૈયાની વાડીએથી દારૂની બોટલ નંગ.5 તથા 3 બાઇક સહિત કુલ રૂ.61,500નો મુદ્દામાલ કબ્જે લઇ આરોપી હાજર મળી ન આવતા તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો