તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામાંથી ત્રણ ચાેરાઉ બાઇક સાથે અેક ઝડપાયાે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા વાહન ચાેરીના ગુનાને ઉકેલવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે રાજુલામાથી અેક શખ્સને ત્રણ ચાેરાઉ માેટર સાયકલ સાથે ઝડપી પાડી કુલ રૂપિયા 60 હજારનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા પાેલીસવડા નિર્લિપ્ત રાયની સુચનાથી સાવરકુંડલા ડીવાયઅેસપીના માર્ગદર્શન હેઠળ રાજુલા પાેલીસ મથકના પીઅાઇ અાર.અેમ.ઝાલા તેમજ પીઅેસઅાઇ અેચ.જી.ગાેહિલે બાતમીના અાધારે અહીના ગાેંદરાચાેકમા રહેતા રીઝવાન દીલાવરભાઇ પઠાણ નામના શખ્સને ઝડપી પાડયાે હતાે. પાેલીસે તેમની પાસેથી ત્રણ ચાેરાઉ માેટર સાયકલ ઝડપી પાડયા હતા.

60 હજારનાે મુદ્દામાલ કબજે લીધાે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો