તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદમાં આવેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો પરિક્ષાલક્ષી તાલીમ વર્ગ વિનામુલ્યે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હળવદમાં આવેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો પરિક્ષાલક્ષી તાલીમ વર્ગ વિનામુલ્યે ચાલી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના લાભાર્થે હળવદ જય ભીમ કેરિયર એકેડમી અને સમસ્ત અનુસૂચિત જાતિ કોયબા દ્વારા ભીમ સંધ્યા એક શામ બાબા સાહેબ કે નામનું ભજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિશન કાથડે ડૉ.ભીમરાવ આંબેડકરના જીવન-કવન પર પ્રકાશ પાડી ભારતીય બંધારણના નિર્માણ પર ભાવવાહી ચર્ચા કરી લોકોને ભાવવિભોર કર્યાં હતા.

આ પ્રસંગે હળવદ મામલતદાર વી.કે સોલંકી, હળવદના પીએસઆઈ પી.જી.પનારા, વિજયભાઈ છાંશિયા, યુવા ભીમ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યકમને સફળ બનાવવા જય ભીમ કેરીયર એકેડમીના નરેન્દ્રભાઈ સોલંકી, મયુરભાઈ પરમાર સહિતના યુવાનોએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો