તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી સિવિલમાં ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબી : મોરબીની સીવીલ હોસ્પિટલમાં તાં.13મીના રોજ સવારે 9થી 11 દરમિયાન રૂમ નમ્બર 31 ખાતેનિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીના માર્ગદર્શન તેમજ સુચના મુજબ સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, દ્વારા કોરોના વાયરસ પ્રતિરોધક અમૃતપેય ઉકાળાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જનસામાન્યના આરોગ્યની સુખાકારી માટે આ અમૃતપેયનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે .આ તકે ડો. ખ્યાતિબેન ઠકરાર, ડો. કે. આર. સરડવા, ડો. ચિરાગ શાક્ય, ડો. નિધી સરડવાસહિત નાં સીવીલ હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો