તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીના ધારાસભ્યના પુત્રની 11મી પુણ્ય તિથિ નિમિત્તે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી: માળિયા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના પુત્ર પ્રશાંત મેરજાની આગામી ૧૧મી પુણ્ય તિથી નિમિતે મોરબીમાં તા ૧૪ન રોજ સવારે ૮:૩૦થિ ૧૨ સુધી વાવડી રોડ પર આવેલ ક્રિષ્ના હોલમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું છે આ કેમ્પમાં ડો ભાવીજ ગામી,ડો હિતેશ કણઝારિયા,ડો અલ્પેશ રક્જા સહિતના ડોક્ટર સેવા આપશે આ કેમ્પમાં ગરીબ દર્દીઓ વધુ માત્રામાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...