તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજામાં આજે ફ્રી નિદાન કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | અભિનંદન નેચરકેર ભાવનગર અને ઝૈન ફાતેમા એજ્યુકેશન એન્ડ ચેરી ટેબલ ટ્રષ્ટ દ્વારા તળાજા ખાતે તા.28/9/19ને શનિવારે સવારે 9-30 થી 1 વાગ્યા સુધીમાં ડાયાબીટીસ, દમ-શ્વાસ, એસીડીટી, અને વિટામીન બી.12 માટેનો આયુર્વેદીક ફ્રી નિદાન કેમ્પ ખરક સમાજની વાડી વાવચોક ખાતે રાખેલ છે. જેમાં જરૂરિયાત વાળા દર્દીઓને વિના મુલ્યે દવા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...