તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતાને પતિ સહીત 4 શખ્સોએ આપી ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરવડી ગામે રહેતા ધારાબેન તરૂણભાઇ ગોહિલએ રાજસ્થળી ગામે અજય તુલશીભાઇ ચૌહાણ સાથે પ્રેમલગ્ન કરેલ હોય અને ત્યારબાદ મનદુ:ખ થતા સામાજીક રીવાજ મુજબ છુટા છેડા થયેલ હોય ત્યારબાદ ધારાબેન માતા-પિતાને ત્યાં રહેતા હતા તે દરમિયાન અજય,કિરણ કોળી(દડવા)તથા અજાણ્યા બે ઇસમોએ પરવડી આવી ફરજીયાત તેણીને સાથે રહેાવાનુ કહી નહીતો ધારાબેનના માતા-પિતાને મારી નાખીશુ તેવી ધમકી આપી તમામ નાસી છુટ્યા હોવાની ફરીયાદ ગારીયાધાર પોલીસમાં નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...