તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેફીપીણું પીધેલા ચાર શખ્સોની પોલીસે અટક કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લામાંથી કેફીપીણું પીધેલા ચાર શખ્સોની પોલીસે અટક કરી હતી.

આ અંગેની મળતી વિગત મુજબ વંથલીનાં શાપુર સ્ટેશન દરવાજા પાસેથી રાકેશ નારૂ વસાવા, સોમા ઉર્ફે લાલો મણીલાલ વસાવા, વિઠ્ઠલ છગન વસાવા, બાંટવા રેલ્વે સ્ટેશન પાસેથી સંજય દલસુખ ઇન્દરીયાને પોલીસે કેફીપીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો