તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃંદાવન ગૌશાળા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ | જસદણમાં ખાનપર રોડ પર આવેલ વૃંદાવન ગૌશાળા ખાતે આજે મંગળવારે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન શ્રી લેઉવા પટેલ કર્મચારી મંડળ, શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ જસદણ અને નાથાણી બ્લડબેંક રાજકોટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ રક્તદાનનો સમય સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેથી આ મહા રક્તદાન કેમ્પમાં જોડાવા માટે વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા રક્ત દાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો