તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદના પતંગ-દોરીની દૂકાનોમાં વનતંત્રનું ચેકિંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં વન વિભાગની ટીમ દ્વારા ઉતરાયણ નિમિતે પ્રતિબંધીત પતંગ દોરીના સ્ટોલ પર કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓ વેચાણ અંગે તપાસ કરી તેનું વેચાણ ન કરવા વેપારીઓને તાકીદ કરાઇ હતી.

હળવદ વનવિભાગની ટીમ દ્વારા શહેરની પતંગ દોરીની દુકાને ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી.જેમાં ફોરેસ્ટ ઓફિસર ટી.એન. દઢાણીયાના માર્ગદર્શનમાં વિષ્ણુભાઈ રબારી, કાનાભાઈ આહિર, બી.આર.બારોલીયા, વી.ડી. ડામોર, જી.ટી. સોલંકી, સી.ડી. દવે, જી.બી. લીંબોલા સહિત ટીમે શહેરીની દૂકાનોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. આ અંગે વનવિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી ડી.બી.ડાંગરે જણાવ્યું કે, ખાનગી રાહે પણ તપાસ કરાઈ રહી છે. ચાઈનીઝ વસ્તુઓ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો