તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટડાસાંગાણીમાં વન વિભાગે કરુણા અભિયાન અંતર્ગત પંખી બચાવવાનો સંદેશો અાપ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોટડાસાંગાણી | કોટડાસાંગાણી રેન્જ વન વિભાગે કરૂણા અભિયાન અંતર્ગત પંખીઓના બચાવ માટે જન જાગૃતિના બેનરો લગાવવામાં આવ્યા હતા. મકર સંક્રાંતિ પર પતંગની દોરીમા પંખીઓ ફસાઈ જતા હોવાથી તેઓને ઈજાઓ થવાથી મુત્યુ પામતા હોવાના બનાવો સામે આવતા હોઈ છે. ત્યારે સરકારના કરૂણા અભિયાન દ્વારા લોકોમા જાગૃકતા કેળવાઈ તે માટે પતંગ રસીકો પંખીઓને આકાશમા વિહરવાનો સમય સવારના અને સાંજના લોકો પતંગ ન ચગાવે તેવો સંદેશ કોટડાસાંગાણી ફોરેસ્ટ ટીમ દ્વારા આપવામા આવ્યો હતો. સાથે જ કોઈ ઈજાગ્રસ્ત પંખી જોવા મળે તો ફોરેસ્ટ ટીમને જાણ કરવાની અપીલ પણ કરી હતી. ત્યારે ફોરેસ્ટના અશોકભાઈ મિયાત્રા અને મિનાક્ષીબેન જાળેલા દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત બેનરોથી લોકોને જાગૃતી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો