તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સથરા-ત્રાપજ ચોકડી પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ સથરા ત્રાપજ ચોકડી પાસેથી અલંગ પોલીસે હિતેશ બચુભાઇ વાઘેલા (રહે તળાજા), દિલીપ મોહનભાઇ ગોહિલ (રહે તળાજા) અને અલ્પેશ ઓઘડભાઇ ડોડીયન (રહે ગોરખી)ને ઇગ્લીશ દારૂની બોટલનં-8 કિ.રૂ.2400 અને મોટરસાઇકલ સાથે મળી કુલ રૂ.37400ના મુદ્દામાલ સાથે અલંગ પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...