તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊના નવયુવક કોળી મંડળ દ્વારા પ્રથમ વખત સમુહ લગ્નોત્સવ યોજાઈ ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | ઊના નવયુવક કોળી મંડળ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊના શાહ એચ.ડી. હાઇસ્કુલના પટાગણમાં યોજાયેલ સમૂહલગ્નમાં 31 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડી લગ્નગ્રંથીથી જોડાયા હતાં. આ તકે નગર પાલીકાના પ્રમુખ કાળુભાઇ રાઠોડ, કાનજીભાઇ બાંભણીયા, અલ્પેશભાઇ બાંભણીયા, વિજયભાઇ રાઠોડ, રાજુભાઇ ડાભી, રામભાઇ વાળા, તાલુકા પં. પ્રમુખ વીરાભાઇ સોલંકી, સામતભાઇ ચારણીયા, કાનાભાઇ બાંભણીયા, ડાયાભાઇ જાલોંધરા, મહેન્દ્રભાઇ પીઠીયા, ધીરૂભાઇ ખોખર સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો