તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ

ફરિયાદકા, હાલ ભાવનગર | સ્વ. હિરાલક્ષ્મી તથા બળવંતરાય રામશંકર પંડ્યાનાં મોટાપુત્ર જીતેન્દ્રભાઇ પંડ્યાનાં પત્ની ઉમાગૌરી (ઉ.વ.63) તા.10/1ને શુક્રવારે પુના મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે શારદાબેન ગોવિંદભાઇ રાવળ (મુંબઇ), ગં.સ્વ. શર્મિષ્ટાબેન જનકકુમાર જાની (વલસાડ), પન્નાબેન (મીનાબેન), જીતેન્દ્રકુમાર મહેતા (વલસાડ), રશ્મીકાન્ત બળવંતરાય પંડ્યાનાં ભાભી, સ્વ. ગીતાગૌરી રશ્મીકાંત પંડ્યાનાં જેઠાણી થાય. તેમની સાદડી તા.13/1ને સોમવારે સાંજે 4 થી 6, રામવાડી, વિભાગ નં.4માં રાખેલ છે.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ

ભાવનગર | ભાલચંદ્રભાઇ એચ. ભટ્ટ, રાજેન્દ્રભાઇ એચ. ભટ્ટ (એસ.ટી.), ઉમાકાન્તભાઇ એચ. ભટ્ટ (માજી ત.ક.મ. તથા વિ. અધિ. પંચાયત તા.પં. ભાનગર)ના માતુશ્રી મંજુલાબેન હરગોવિંદભાઇ ભટ્ટ (ઉ.વ.81) તા.12/1ને રવિવારે રામચરણ પામેલ છે. તે સ્વ. હરગોવિંદભાઇ ગીરજાશંકરભાઇ ભટ્ટનાં પત્ની, સ્વ. જગન્નાભાઇનાં નાનાભાઇનાં પત્ની, સ્વ. વામનભાઇ, ગુણવંતભાઇ, સ્વ. નટવરભાઇ, ચંપાબેન પી. વ્યાસનાં ભાભી, દિલીપભાઇ, અશોકભાઇનાં કાકી, સુરેશભાઇ, અમરીશભાઇ, તુષારભાઇ, મનિષભાઇ, બિલેશભાઇનાં ભાભુ, વિશાલભાઇ, હાર્દિકભાઇ, વેદાંતભાઇનાં મોટાબા, સરોજબેન, ઉષાબેન, રીનાબેનનાં સાસુ, મીતાબેન, ધ્રુતીબેનનાં વડસાસુ, મોસાળ પક્ષે સ્વ.રજનીકાંતભાઇ, સ્વ. ચંપકલાલ વ્રજલાલ વ્યાસ, સ્વ. મહિપતભાઇ, મુક્તાબેન, સ્વ. ચંદુબેનનાં બેન થાય. તેમનું બંને પક્ષનું બેસણું તા.13/1ને સોમવારે, સાંજે 4 થી 6, રામવાડી, વિભાગ નં.2, ભીડભંજન મંદિર સામે, ભાવનગર રાખેલ છે.

કંડોળિયા બ્રાહ્મણ

સિહોર | દિનકરરાય જેશંકર ભટ્ટ (ઉ.વ.82) તા.11/1ને શનિવારે કૈલાસવાસ પામેલ છે. તે નરેશભાઇ, સંગીતાબેન નીતિનભાઇ જોષી (મોટાસુરકા)ના પિતાશ્રી, સ્વ.ધીરજલાલ જેશંકર ભટ્ટ(મુંબઇ)ના મોટાભાઇ, સ્વ.પુષ્પાબેન કરુણાશંકર અધ્યારુ (રાજુલા), સ્વ.નિર્મળાબેન હરિલાલ અધ્યારુ (અમરેલી), ગં.સ્વ. શારદાબેન અનંતરાય અધ્યારુ (અમરેલી)ના ભાઇ, વૈશાલીબેન, સ્મિતાબેન (મુંબઇ)ના દાદા, સ્વ.બાલકૃષ્ણ છોટાલાલ ભટ્ટ (સિહોર)ના ભાઇ થાય. તેમની સંયુકત સાદડી તા.13/1ને સોમવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન પરમાર શેરી, મોટા ચોક, સિહોર રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તીર્થસ્થાને રાખેલ છે.

મોઢ ચાતુર્વેદી (ચુ.સ.) બ્રાહ્મણ

ભાવનગર | સ્વ. બાલાશંકર દેવશંકર જાનીનાં પુત્ર ભરતભાઇ બાલાશંકર જાની (ઉ.વ.64) સુરત મુકામે તા.10/1ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. જટાશંકર દેવશંકર જાની (કાકુભાઇ જાની), સ્વ. નવિનચંદ્ર દેવશંકર જાનીનાં ભત્રીજા, હરેશભાઇ જટાશંકર જાની (રાણપુર), સ્વ. યશવંતભાઇ જટાશંકર જાની (ભાવનગર), દિપકભાઇ જટાશંકર જાની (સિહોર), ગીરીશભાઇ જટાશંકર જાની (રાણપુર), ભાસ્કરભાઇ નવિનચંદ્ર જાની (રાણપુર)નાં દાદાનાં દિકરા, પ્રતિમાબેન મહેશકુમાર ત્રિવેદી (પાલિતાણા), પ્રવિણાબેન રમેશકુમાર ત્રિવેદી (ટીંબી), ભારતીબેન કિશોરકુમાર ત્રિવેદી (સુરત), જયશ્રીબેન દિનેશકુમાર દિક્ષીત (ધોળા)નાં દાદાનાં દિકરા થાય. તેમની સાદડી તા.13/1ને સોમવારે મોઢ ચાતુર્વેદી (ચુ.સ.) વિદ્યાર્થી ભવન, સરદારનગર, ભાવનગર મુકામે 3 થી 6 રાખેલ છે.

મોઢ ચાતુર્વેદીય ચુથા સમવાય બ્રાહ્મણ

સુરત | ઉષાબેન હર્ષદરાય ત્રિવેદી (ઉ.વ.69) તા.11/1નાં સુરત મુકામે અવસાન પામેલ છે. તે સ્વ. હર્ષદરાય બાલાશંકર ત્રિવેદી (દેનાબેંક, પાલિતાણા)નાં પત્ની, ભાર્ગવ, આસુતોષનાં માતુશ્રી, રમેશભાઇ (સુરત), સ્વ. અનુભાઇ, સ્વ. ગુણવંભાઇ (પાલિતાણા), જયસુખભાઇ (સુરત), હંસાબેન જાની (સુરત), અરૂણાબેન (અમદાવાદ), કુસુમબેન (USA), કોકિલાબેન, આશાબેન (પાલિતાણા)નાં ભાભી થાય. તેમનું બેસણું તા.13/1ને સોમવારે બપોરે 4 થી 6, તેમના નિવાસસ્થાને સ્વ. બાલાશંકર મુળશંકર ત્રિવેદી, નંદકુંવરબા અનાથાશ્રમની પાછળ, સરકારી હોસ્પિટલની બાજુમાં, પાલિતાણા રાખેલ છે.

દશા પાલીવાલ બ્રાહ્મણ

ભાવનગર | ગઢડા નિવાસી (હાલ ભાવનગર) કંકુબેન જેશંકરભાઇ ધાંધલ્યા (ઉ.વ.95) તે સ્વ. જેશંકરભાઇ કરશનભાઇ ધાંધલ્યાના પત્ની, ગિરીશભાઇ જેશંકરભાઇ ધાંધલ્યા (ડા.શ્રી માર્કેટીંગ યાર્ડ, તળાજા), કાંતિભાઇ જેશંકરભાઇ ધાંધલ્યા, નંદરામભાઇ જેશંકરભાઇ ધાંધલ્યાનાં માતુશ્રી, કલ્પેશ, ભાવેશ, જતીન, નિતીન, નીરજનાં દાદીમાં, સ્વ. હરગોવિંદભાઇ કરશનભાઇ ધાંધલ્યા, જીવરામભાઇ કરશનભાઇ ધાંધલ્યાનાં ભાભી, હર્ષદભાઇ, રતિલાલભાઇનાં ભાભુ, કુબેરભાઇ નાગજીભાઇ પંડ્યા (બાબરીયાત), સ્વ. અંબારામભાઇ વિશ્વંભરભાઇ પંડ્યા (વાવડી), નંદલાલભાઇ જેઠાભાઇ પંડ્યા (નેસવડ), લાધવા વેણીશંકરભાઇ ગીરધરભાઇ (ભાવનગર), પ્રવિણભાઇ રૂગનાથભાઇ પંડ્યા (પીપરલા)ના સાસુ, અગિયાળી નિવાસી સ્વ. જાની કેશવજીભાઇ રવજીભાઇ, જાની દેવજીભાઇ રવજીભાઇ, સ્વ. જાની વશરામભાઇ રવજીભાઇ, સ્વ. જાની મણીશંકરભાઇ રવજીભાઇનાં બેન તા.12/1ને રવિવારે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.13/1 તથા તા.14/1ને સોમવાર તથા મંગળવાર બે દિવસ, ઘનશ્યામનગર-2, રીંગ રોડ, ટોપ થ્રી સર્કલથી તરસમિયા રોડ, શિવપાર્વતીની બાજુમાં રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. સુંવાળા તા.16/1ને ગુરુવારે રાખેલ છે.

સિદ્ધપુ સંપ્રદાય ઔ. બ્રાહ્મણ

ભાવનગર | કુંઢેલી નિવાસી (હાલ ભાવનગર) નર્મદાબેન આણંદજીભાઇ જોષી (ઉ.વ.101) તા.12/1ને રવિવારે સ્વર્ગવાસી થયેલ છે. તે રામકૃષ્ણ શાસ્ત્રીજી (કુંઢેલીવાળા), ગુણવંતભાઇ જોષી (રીટા. ડી.એસ.પી. ઓફિસ), મંગળાબેન આઇ. જોષી, સ્વ. જશુબેન એચ. જાની, દમુબેન એલ. પંડ્યા, કૈલાસબેન બી. જોષીનાં માતુશ્રી, જોષી અશ્વિનભાઇ જી., વિરમભાઇ જી. જોષી, પાર્થભાઇ આર. જોષીનાં મોટાબા, બગદાણા નિવાસી ચંદ્રકાન્તભાઇ ઉત્સવપ્રસાદ, નંદલાલભાઇના મોટાબા, ભાસ્કરભાઇ એચ. જાની, નલિનભાઇ આઇ. જોષી (મુંબઇ), હરેશભાઇ પંડ્યા, સંજયભાઇ જોષીનાં મોટાબા, ભાવનાબેન, ભક્તિબેન, સ્વ. દયાબેન, ભૂમિકાબેન, ઉષાબેનનાં દાદીમાં થાય. તેમનું બેસણું તા.13/1ને સોમવારે સાંજે 4 થી 6, નિર્મળનગર જ્ઞતિની વાડીએ રાખેલ છે.

લેઉવા પટેલ

પરવડી, તા. ગારિયાધાર | વાઘજીભાઇ માવજીભાઇ ગોયાણી (ઉ.વ.75) તા.12/1ને રવિવારે રામચરણ પામેલ છે. તે વલ્લભભાઇ વાલજીભાઇ ગોયાણી, અશોકભાઇ મુકેશભાઇનાં દાદા થાય. તેમનું બેસણું તા.13/1ને સોમવારે પરવડી તેમના નિવાસસ્થાને રાખેલ છે.

રજપુત

ભાવનગર | સ્વ. માનસીંગભાઇ છગનભાઇ ચૌહાણના પત્ની હંસાબેન માનસીંગભાઇ ચૌહાણ (ઉ.વ.72) તા.10/1ના રામચરણ પામેલ છે. તે દીલીપભાઇ માનસીંગભાઇ ચૌહાણનાં માતુશ્રી, યોગેશભાઇ રામજીભાઇ ચૌહાણ, કિરીટભાઇ રામજીભાઇ ચૌહાણનાં કાકી, રમેશભાઇ ગગજીભાઇ રાઠોડ, ભુપતસિંહ ગેમલસિંહ રાજુત (અમદાવાદ)નાં સાસુ થાય. તેમનું બેસણું તા.13/1ને સોમવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે 5514, હરીઓમનગર, ભરતનગર રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.20/1ને સોમવારે, નવાપરા રજપુત જ્ઞાતિની વાડી, વિભાગ નં.2, જુની આર.ટી.ઓ. સામે રાખેલ છે.

રજપુત

ભાવનગર | માનસીંહભાઇ હરજીભાઇ સોલંકી (નિવૃત્ત BMC)નાં પત્ની શારદાબેન માનસીંહભાઇ સોલંકી (ઉ.વ.82) તા.12/1ને રવિવારે રામચરણ પામેલ છે. તે સ્વ. હેમેન્દ્રસિંહ, હર્ષદભાઇ (BMC), શૈલેષભાઇ પ્રકાશભાઇનાં માતુશ્રી, રૂતુરાજસિંહ ધ્ુવરાજસિંહ સુર્યરાજ રૂષિરાજ મિતરાજ, અર્ચનાબેનના બા, જૈમીનીબેન, ભદ્રેશકુમારનાં મોટાસાસુ, કિર્તીભાઇ સોલંકી (મામલતદાર), મહિપતભાઇ સોલંકીનાં કાકી, સ્વરાનાં દાદીમાં, જીયાંસનાં મોટા નાનીબા થાય. તેમનું બેસણું તા.13/1ને સોમવારે સાંજે 4 થી 6, ઉત્તરક્રિયા તા.23/1ને ગુરુવારે રજપુત સમાજ છાત્રાલય ખાતે રાખેલ છે.

ગોસ્વામી

ભાવનગર | સ્વ.કાંતિગિરી સુખદેવગિરીનાં પત્ની રાજબાઇબા (ઉ.વ.108) તા.12/1ને રવિવારે કૈલાસવાસ પામેલ છે. તે સ્વ. મનુગિરી, સ્વ. ઇશ્વરગિરી, ગં.સ્વ. ચંપાબેન લહેરગિરી (ગારિયાધાર)નાં માતુશ્રી, પ્રવિણગિરી (પ્રમુખ, દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ), રાજેન્દ્રગિરી (BMC), અનિલગિરીના દાદી, વિજયગિરી (PGVCL કોન્ટ્રાક્ટર), ભાવેશગિરી, કાર્તિકગિરીના દાદીમાં થાય. તેમનો ભંડારો તા.20/1ને સોમવારે દિવસનાં રાખેલ છે. તેમનું બેસણું તા.13/1ને સોમવારે આખો દિવસ તેમના નિવાસસ્થાન પ્લોટ નં.155/એ, જવાહરનગર, લીલાસર્કલ પાસે, સિદસર રોડ, ભાવનગર રાખેલ છે.

ગોસ્વામી

ભાવનગર | ગોસ્વામી જીવરાજપરી મનપરીનાં પત્ની ભારતીબેન (ઉ.વ.65, રાળગોન નિવાસી હાલ ભાવનગર) તા.11/1ને શનિવારે કૈલાસવાસ પામેલ છે. તે કિશોરગીરી બાવગીરી, પ્રદિપગીરી બાવગીરી (ભાવનગર)નાં બેન, શિલ્પાબેન, અલ્પાબેનનાં માતુશ્રી, અજય પર્વત, ધર્મેશભાઇનાં સાસુ થાય. તેમનું બેસણું તા.13/1ને સોમવારે, 4 થી 6, રક્ષેશ્વર મહાદેવ મંદિર, 12 નંબરનાં બસ સ્ટેન્ડ પાસે, ભરતનગર, ભાવનગર રાખેલ છે.

ગઢવી

મંગેળા | ઇન્દુબા ભગવાનભાઇ લીલા (ગઢવી) (ઉ.વ.60) તા.11/1નાં સ્વર્ગવાસી થયેલ છે. તે સુર્યભાણ, ચંદ્રભાણનાં માતુશ્રી થાય. ઉત્તરક્રિયા તા.21/1ને મંગળવારે રાખેલ છે.

આહિર

ભાવનગર | નાનીબેન નાજાભાઇ માયડા (ઉ.વ.105)તા.11/1ને શનિવારે રામચરણ પામેલ છે. તે ભોળાભાઇ, સજુબેન, મણીબેનના માતુશ્રી, જીલુભાઇ, ધીરૂભાઇના મોટાબા, ભગુભાઇના દાદીમાં થાય. તેમની દશા તા.20/1ને સોમવારે, તેમની ઉત્તરક્રિયા તા.21/1ને મંગળવારે રાખેલ છે. સ્થળ : પ્લોટ નં.18, પારૂલ સોસાયટી, ફાતિમા સ્કુલની પાછળ, ઘોઘારોડ, ભાવનગર રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિય

સાવરકુંડલા | મૂળ શિહોર વતની હાલ સાવરકુંડલા નિવાસી મનસુખલાલ ભગવાનદાસ ગરાસના પત્ની શકુંતલાબેન (ઉ.વ.70) તે પ્રકાશના માતૃશ્રી, નિર્મળ નિલેશકુમાર પ્રભાતભાઈ (અમદાવાદ)ના સાસુ, મણિયાર વસંતરાય (મહુવા), રમેશકુમાર, અશોકકુમાર, દિલીપકુમારના બહેન તા.11/1ને શનિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.13/1ને સોમવારે સાંજે 4 થી 6, શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિવાડી, નદી કાંઠે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

દેસાઇ સઇ સુથાર

ભાવનગર | તરસમીયાવાળા (હાલ ભાવનગર) હિંગુ કાન્તીભાઇ વિઠ્ઠલભાઇ (ઉ.વ.77) તા.11/1ને શનિવારે રામચરણ પામેલ છે. તે અશ્વિનભાઇ કે. હિંગુ, મુકેશભાઇ કે. હિંગુ (મિલાપ ટેઇલર), ગોહેલ રીટાબેન રતિલાલ, વાઢેળ જયશ્રીબેન સુરેશકુમારનાં પિતાશ્રી, સ્વ. પોપટભાઇ વિઠ્ઠલભા હિંગુ, ગોરધનભાઇ વિઠ્ઠલભાઇ હિંગુ, હરગોવિંદભાઇ નાથાભાઇ હિંગુ, લાભુબેન બાબુભાઇ મકવાણા, રંભાબેન બચુલલ વાઘેલાનાં નાનાભાઇ, પ્રેમીલાબેન નંદલાલ ગોહેલ (ભદ્રાવળ), ગવુબેન રીલાલ રાઠોડ (જસપરા), મંગુબેન હિંમતલાલ પરમાર (આંબલા), સ્વ. કેશવભાઇ વનમાળીભાઇ હિંગુ, મનસુખભાઇ નાથાભાઇ હિંગુનાં મોટાભાઇ, હિંગુ ભુપતભાઇ પોપટભાઇ, અશોકભાઇ, નરેશભાઇ, સ્વ. દિલીપભાઇ, કિશોરભાઇ, શરદભાઇ, દિનેશભાઇ, સુરેશભાઇ, સંજયભાઇ, જગદિશભાઇનાં કાકા, જય, દર્શન, આયુષનાં દાદા, કુકડવાળા સ્વ. મોહનભાઇ હિરાભાઇ વાઘેલા, સ્વ. રામજીભાઇ વાઘેલાનાં જમાઇ, વાઘેલા ધનસુખભાઇ, સ્વ. ભરતભાઇ, પોપટભાઇ, શરદભાઇનાં બનેવી થાય. બંને પક્ષની સાદડી સાથે નિવાસસ્થાને તા.13/1ને સોમવારે, 3 થી 6, સાગર પાર્ક, ફાતીમા કોન્વેન્ટની બાજુમાં, પ્લોટ નં.19/20, ઘોઘારોડ, ભાવનગર તથા ઉત્તરક્રિયા તા.22/1ને બુધવારે રાખેલ છે.

વાળંદ

મહુવા | વનમાળીદાસ દેવજીભાઇ પરમાર તા.10/1ને શુક્રવારે અવસાન પામેલ છે. તે સ્વ. જીવરાજભાઇ જાદવભાઇ વાજા, રતિભાઇ એલ. વાજા, કાન્તિભાઇ એલ. વાજા, સ્વ. શામજીભાઇ એલ. વાજા, સ્વ.મગનભાઇ એલ. વાજા, ધીરૂભાઇ સી. વાજા, સ્વ. શાંતિભાઇ સી. વાજા, મનુભાઇ એલ. વાજા, પ્રવિણભાઇ સી. વાજાનાં જમાઇ, મનસુખભાઇ જે. વાજા, દામજીભાઇ જે. વાજા, શશીવદન આર. વાજા, ભરતભાઇ એસ. વાજા, મહેશભાઇ એમ. વાજા, સ્વ. કિરીટભાઇ એમ. વાજા, જયેન્દ્રભાઇ એસ. વાજા, વિપુલભાઇ કે. વાજા, જયુબેન હર્ષદકુમાર હિરાણી, ગં.સ્વ. સુધાબેન રમેશકુમાર વાઘેલા, ઇન્દુબેન અશ્વિનકુમાર બગથરીયા, ગીતાબેન યોગેશકુમાર શર્માના બનેવી, ધર્મેન્દ્ર એમ. વાજા, મહેશ ડી. વાજા, અલ્પેશ એમ. વાજા, નિલેશ એમ. વાજા, સંજય ડી. વાજા, યોગેશ એમ. વાજા, બલદેવ ડી. વાજાનાં ફુવા થાય. તેમની સાદડી તા.17/1ને શુક્રવારે સાંજે 4 થી 6, વાળંદ જ્ઞાતિની વાડી, તળાજા રાખેલ છે.

વાળંદ

ભાવનગર | ત્રાપજવાળા બટુકભાઇ મગનભાઇ વાજાના બેન લીલીબેન જયંતિલાલ પરમાર (ઉ.વ.78) સિહોર મુકામે તા.12/1ને રવિવારે રામચરણ પામેલ છે. તે સ્વ. બચુભાઇ જીવનભાઇ વાજા, સ્વ. નાગજીભાઇ ગોરધનભાઇ વાજા, નાથાલાલ જાદવભાઇ વાજા, અમૃતલાલ જાદવભાઇ વાજા, જીતુભાઇ બેચરભાઇ વાજાનાં બેન, દિલીપભાઇ બટુકભાઇ વાજા, રાજુભાઇ, ચેતનભાઇ, અનિલભાઇ બચુભાઇ વાજા, રાજુભાઇ, હસુભાઇ નાગજીભાઇ વાજા, કોકીલાબેન અરવિંદકુમાર રાઠોડ, હંસાબેન હેમંતકુમાર ભટ્ટી, પુનમબેન પ્રકાશકુમાર ભટ્ટી, દિપ્તીબેન પંકજકુમાર પરમાર, નયનાબેન રાજેશકુમાર સોલંકી, રીટાબેન પંકજકુમાર નાથાણીનાં ફઇબા થાય. તેમની સાદડી તા.13/1ને સોમવારે બપોરે 3.30 થી 5.30, ગોહિલવાડ વાળંદ જ્ઞાતિની વાડી, કાળાનાળા, ભાવનગર રાખેલ છે.

વાણંદ

સિહોર | સ્વ.જયંતીભાઇ ભીમજીભાઇ પરમારના પત્ની લીલીબેન (ઉ.વ.79) તા.12/1ને રવિવારે રામચરણ પામેલ છે. તે દલપતભાઇના નાનાભાઇના પત્ની, મનસુખલાલ, બાલકૃષ્ણભાઇ બાબુભાઇ, પ્રભુભાઇના ભાભી, કિશોરભાઇ જયંતીભાઇ, અશોકભાઇ જયંતીભાઇ, સરોજબેન હર્ષદકુમાર મજેઠિયા, જયોત્સ્નાબેન બકુલકુમાર વાઘેલા (મોરબી), શીલાબેન (રેખાબેન) સંજયકુમાર પટેલ (મોરબી)ના માતૃશ્રી, રમેશભાઇ, ચીમનભાઇ દલપતભાઇના કાકી, પરેશભાઇ, દિલીપભાઇ, દેવેન્દ્રભાઇ, રાજુભાઇ, રવિભાઇના ભાભુ, મંજુબેન મનસુખલાલ વંકાણી, સ્વ.હીરાબેન નાનુભાઇ ગોહેલના ભાભી, પ્રીતિબેન હિતેશકુમાર, છાયાબેન હાર્દિકકુમારના મોટાબા, બટુકભાઇ મગનભાઇ વાજા (ત્રાપજ)ના બેન થાય.તેમની સાદડી તા.13/1ને સોમવારે બપોરે 3થી 6, રામવાડી, વાણંદવાડી, સિહોર ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.16/1ને ગુરુવારે રામવાડી, વાણંદવાડી, સિહોર ખાતે રાખેલ છે.

તળપદા કોળી

માળવાવ | સ્વ.ખાટાભાઇ હમીરભાઇ જોળીયાના પત્ની રાજુબેન (ઉ.વ.102) તે મોહનભાઇના ભાભી, ભુપતભાઇ, કરશનભાઇ, નાનજીભાઇ, કાન્તુબેન(માળવાવ), કાશીબેન(વાવડી)ના માતુશ્રી, બુધાભાઇ, પરબતભાઇ, લાલાભાઇ, વિજયભાઇ, શીવાભાઇ, ભરતભાઇના દાદી, વિઠ્ઠલભાઇ, બાબુભાઇ, કાનાભાઇ, નકાભાઇના મોટાભાભુ, લખમણભાઇ, ચીથરભાઇ શીબાભાઇ, બીજલભાઇ(નૈપ)ના બેન તા.12/1ને રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તેમનુ બેસણું તા.16/1ને ગુરૂવારે કોળી જ્ઞાતિની વાડીમાં તથા ઉત્તરક્રિયા તા.22/1ને બુધવારે રાખેલ છે.

તળપદા કોળી

પરવડી, તા. ગારિયાધાર | રાજુભાઇ મગનભાઇ ખસીયા (ઉ.વ.38) તા.11/1ને શનિવારે રામચરણ પામેલ છે. તે કિશનભાઇ, મિલનભાઇ, દર્શનભાઇનાં પિતાજી, રમેશભાઇ, કાંતિભાઇ, સંજયભાઇ, કાળુભાઇ ખસીયાનાં પિતરાઇ ભાઇ થાય. તેમની ઉત્તરક્રિયા તા.15/1ને બુધવારે લાંબી શેરી તેમના નિવાસસ્થાને રાખેલ છે.

તળપદા કોળી

હાથબ | રવજીભાઇ વસ્તાભાઇ ઢાપા (ઉ.વ.77) તા.11ને શનિવારે સ્વર્ગવાસી થયેલ છે.તે મથુરભાઇ, અશોકભાઇ, મુકેશભાઇનાં પિતાશ્રી, હરજીભાઇનાં નાનાભાઇ, સ્વ.કબાભાઇનાં મોટાભાઇ થાય. તેમનું ઉત્તરકારજ તા.18/1ને શનિવારે તેમના નિવાસસ્થાને હાથબવાડી મુકામે રાખેલ છે.

તળપદા કોળી

નવા સાંગાણા, તા. તળાજા | ખસિયા મનજીભાઇ કાળાભાઇ (ઉ.વ.74) તા.10ને શુક્રવારે સ્વર્ગવાસી પામેલ છે. તે ધીરજભાઇ, વલ્લભભાઇનાં પિતાશ્રી, ધરમશીભાઇ (ઠળીયા)નાં મોટાભાઇ, જગદીશભાઇ, ભરતભાઇ (તલાટી), જીતેન્દ્રભાઇ (ના.મામ.), પરેશભાઇ (શિક્ષક)નાં કાકા, રમેશભાઇ, જયસુખભાઇ (SRP)નાં મોટાબાપુ થાય. તેમની ઉત્તરક્રિયા તા.20ને સોમવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

જૈન મરણ
દશા સ્થાનકવાસી

ભાવનગર | ગોંડલ નિવાસી (હાલ ભાવનગર) અશોકભાઇ રતિલાલ સંઘાણી (ઉ.વ.68, રેલ્વે કંટ્રોલ) તા.11/1ને શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.રતિલાલ, સ્વ.વનિતાબેનનાં પુત્ર, ભારતીબેનનાં પતિ, ધવલભાઇ, મોનાબેનનાં પિતાશ્રી, ત્રિદાંતનાં દાદા તા.11/1ને શનિવારે અરિહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.13/1ને સોમવારે સાંજે 4 વાગે તેમના નિવાસસ્થાને 203, મધુપુરી ફ્લેટ, ઘંટાકર્ણ ચોક, દિગમ્બર દેરાસર પાસે, ક્રેસન્ટ, ભાવનગર રાખેલ છે.

વિશાશ્રીમાળી

ભાવનગર | ખડસલીયા નિવાસી (હાલ ભાવનગર) સ્વ. શાંતિલાલ પરશોત્તમનાં પુત્ર ભુપતરાય શાંતિલાલ શાહ (રીટા. મામલતદાર, ઉ.વ.75) તા.12/1ને રવિવરે અવસાન પામેલ છે. તે જ્યોતિબેનનાં પતિ, તનસુખભાઇ, સ્વ. યશવંતભાઇ, સ્વ. વિજયભાઇ, પ્રદિપભાઇ, કોકિલાબેન બીપીનચંદ્ર શાહનાં મોટાભાઇ, પાર્શ્વ (પીન્ટુ), શિલ્પા શો રૂમ, ધારા કુમારભાઇ દોશી (મહુવા), અલ્પા તેજસકુમાર શાહ (પ્રેસવાળા), શ્વેતા ભાવેશકુમાર સંઘવી (ભંડારીયા)નાં પિતાશ્રી, શિલ્પાબેનનાં સસરા, શાંતિલાલ ઉજમશી (અમેરીકા)નાં જમાઇ, રમણીકલાલ કાળીદાસ (પાલિતાણા)નાં વેવાઇ, કાળીદાસ વાલચંદ પાનાચંદ સલોત થાય. બંને પાની સાદડી તા.13/1ને સોમવારે સવારે 9.30 થી 11.30, સાકળીભાઇ હોલ, કૃષ્ણનગર રાખેલ છે.

વિશાશ્રીમાળી

મુલુન્ડ (મુંબઇ) | ખભેચંદ ખુશાલદાસ મહેતા (સોનગઢવાળા)નાં પુત્ર કનૈયાલાલનાં પુત્ર જીતેન્દ્રકુમાર (ઉ.વ.65) તા.9/1નાં સોનગઢ મુકામે નવકાર મહામંત્રનું સ્મરણ કરતા અરિહંતશરણ પામેલ છે. તે સુરેશભાઇ, મહેશભાઇનાં ભત્રીજા, જીગર, મેહુલ, દર્શન, મોક્ષેશ, હિરલનાં દાદાનાં દિકરા ભાઇ થાય. અનિવાર્ય સંજોગોવશાત સાદડી રાખેલ નથી. તેઓની પિતૃવંદના તા.16/1નાં મુલુંડ (મુંબઇ) મુકામે રાખેલ છે.

મુસ્લિમ મરણ
સિપાઇ

ભાવનગર | મ. વજીરખાન હસનખાન પઠાણનાં ઔરત જુબેદાબેન વજીરખાન પઠાણ (ઉ.વ.78) તા.12/1ને રવિવારે ખુદાતાલાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે ઇમરાનખાન વજીરખાન પઠાણ, ફરજાબેન, (મ) યાસ્મીનબેન, નુરજાનબેન, સલમાનબેનનાં વાલીદા, મ. ગુલાબખાન હસનખાન પઠાણ, મ. ઇબ્રાહિમખાન પઠાણ, નજીરખાન પઠાણનાં નાનાભાઇનાં ઔરત, નાસીરખાન હસનખાન પઠાણ (રેલ્વે વર્કશોપ)નાં ભાભી, રસુલખાન ઇબ્રાહિમખાન પઠાણ, જ. અયુબખાન નજીરખાન પઠાણ, સલીમખાન ગુલાબખાન પઠાણ, સાજીદખાન નાસીરખાન પઠાણ, બસીરખાન ઇબ્રાહિમખાન પઠાણનાં કાકી, એમ.એસ.કુરેશી (IT), બસીરભાઇ શેખ, રફીકભાઇ (પપ્પુભાઇ) ભીખુભાઇ ચૌહાણ (સાવરકુંડલા)નાં મામી, અમદાવાદવાળા મ. અબ્બાસખાન નનુખાન પઠાણ, મ. અજીજખાન પઠાણ, મ. મુનાવરખાન પઠાણ, હારૂનખાન પઠાણ, દિલાવરખાન પઠાણ, હમીદાબેન બસીરભાઇ શેખનાં બેન થાય. તેમની જીયારત તા.14/1ને મંગળવારે સવારે 9 કલાકે નુરી મસ્જીદ, સ્નેહમિલન સોસાયટી, ભાવનગરપરા ખાતે રાખેલ છે. ઔરતોની જીયારત તેમના નિવાસસ્થાન પ્લોટ નં.64-બી, સ્નેહમિલન સોસાયટી, હાદાનગર રાખેલ છે.

સિપાહી

સિહોર | હબીબભાઇ મહમદભાઇ પઢિયાર (ઉ.વ.93) તા.12/1ને રવિવારે ઇન્તકાલ પામેલ છે. તે જાહીદભાઇ, ફારુકભાઇ, સજજાદભાઇ, ઇદ્રીશભાઇ પઢિયાર, બતુલબેનના વાલીદ, મર્હુમ ઇબ્રાહીમભાઇ, હનીફભાઇ, અબ્બાસભાઇ પઢિયારના કાકા, ગોરી તાજુદીનભાઇ અબ્દુલભાઇ (ભાવનગર), કાજી ભીખુભાઇ હુસેનભાઇ (પાલિતાણા)ના વેવાઇ, મર્હુમ રહીમભાઇ ફતેહભાઇ શેખ (સણોસરા)ના સસરા, રસિકભાઇ મલેક (મુરઘીવાળા)ના ફૂવા થાય. તેમની જીયારત તથા ચેલમ તા.14/1ને મંગળવારે સવારે 9:30 કલાકે મર્દો માટે જુમ્મા મસ્જિદ તેમજ ઔરતો માટે સિપાઇ જમાતખાના, જલુનો ચોક, સિહોર ખાતે રાખેલ છે.

સિપાઇ

ભાવનગર | મ. અલીભાઇ ચાંદભાઇ (ભીસ્કુટીયા)ના દિકરા કુરેશી હબીબભાઇનાં ઔરત જુબેદાબેન (ઉ.વ.60) તા.12/1ને રવિવારે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મ. અબ્દુલભાઇ (રેલ્વે) રસુલભાઇ કુરેશી (કુરેશી ઇલેક્ટ્રીક)નાં નાનાભાઇનાં ઔરત, દીલાવરભાઇ (ભીસ્કુટીયા)નાં ભાભી, અસ્લમભાઇ, રમજાનભાઇ, જાહીદભાઇનાં વાલીદેન, બાબુભાઇ કાઝી (પાલિતાણા)નાં દિકરી, મહેબુબભાઇ, મુસ્તાકભાઇ (પાલિતાણા)નાં બેન, ફિરોજભાઇ, મુન્નાભાઇ, ઇનાયતભાઇ, સદામભાઇનાં કાકી, મોહસીનભાઇ, રફીકભાઇનાં મોટીમાં, મહેબુબ રાઠોડ (કુંભારવાડા), અનવર રાઠોડ, યાસીનભાઇ શેખ, હનીફભાઇ શેખ (માણેકવાડી)નાં મામી, દોલુભાઇ (હાથીયાધાર, પાલિતાણા), સલીમભાઇ કસ્ટમવાળાનાં વેવાણ થાય. તેમની જીયારત તા.14/1ને મંગળવારે સવારે 8.30 કલાકે, નદી કબ્રસ્તાન રઝા એ મુસ્તુફા મસ્જીદ ખાતે મર્દોની રાખેલ છે. ઔરતોની જીયારત તેમના ઘરે કુંભારવાડા, નારી રોડ, ગુ. હા. બોર્ડ, રૂમ નં. 291, નિશાળની પાછળ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો