તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દશા સોરઠીયા વણીક

મહુવા/મુંબઇ | સ્વ.જયસુખભાઇ કરશનભાઇ ભુપતાણીના પુત્ર પ્રવિણભાઇ (ઉ.વર્ષ.65) તે અંકીત, ફેનીલના પિતાશ્રી, જયંતભાઇ, મુકેશભાઇ (નરેન્દ્ર બ્રધર્સ), હન્સાબેન શેઠ, ભારતીબેન શ્રીમાંકર, અરૂણાબેન કાચલીયા, શોભનાબેન ગગલાણીના ભાઇ, અરવિંદભાઇ, વિનુભાઇ શાંતિભાઇના પીતરાઇભાઇ, સ્વ.રામજીભાઇ ભગવાનભાઇ તલાટી, સ્વ.શાંતીભાઇના ભાણેજ તા.29/9ને રવિવારે ડોંબીવલી-મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.30/9ને સોમવારે સાંજે 4 થી 6, રામવાડી ગાયત્રીનગર, મેઇન રોડ, મહુવા મુકામે રાખેલ છે.

દશા મોઢ માંડલીયા વણિક

ભાવનગર | સ્વ. મહેતા મોહનલાલ હરજીવનદાસના પુત્ર નીતિનભાઇ મેહતા (ઉ.વ.60) તા.29/9ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે જયશ્રીબેન મહેતાના પતિ, વિશાખીબેન ગાંધી (ગોંડલ), હિરલબેન શાહ (મુંબઇ), નિરાલીબેન મહેતાના પિતાશ્રી, સ્વ. ચંદ્રકાંતભાઇ મહેતા (અમદાવાદ), હિતેષભાઇ મહેતા (ભાવનગર નંદનવન હેન્ડીક્રાફ્ટ), કોકીલાબેન મુછાળા (મુંબઇ), સરોજબેન પારેખ (જૂનાગઢ), દક્ષાબેન રૂપાણી (મુંબઇ), રીટાબેન શાહ (રોહા)ના ભાઇ થાય. તેમનીસાદડી તા.30/9ને સોમવારે સાંજે 4 થી 6, પારેખ મોટાતડની વાડી, દરબાર કોઠાર પાસે, ભાવનગર રાખેલ છે.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ

ભાવનગર | ફરિયાદકા નિવાસી (હાલ ભાવનગર) સ્વ.ભાસ્કરરાય દુર્ગાશંકર રાવલના જયેષ્ઠ પુત્ર હિમાંશુ (બોથમભાઇ, ફુલવાડી ચોક)ના પત્ની સાધનાબેન (ઉ.વ.59) તે અતુલભાઇ,(ટી.પી.એસ., સિક્કા-જામનગર), ઋષિરાજ, પુષ્પરાજ, વિશાલ, વૈભવ, હર્ષના ભાભી, ઋષિવ, મહર્ષિના ભાભુ, અલ્પાબેન અતુલભાઇના જેઠાણી, અરવિંદભાઇ, મુકુન્દભાઇ, દિલીપભાઇ, ભરતભાઇ, દેવીબેન, સ્વ.હસુબેનના ભત્રીજાવહુ, સ્વ.શારદાબેન બાલકૃષ્ણભાઇ અંબાશંકર ભટ્ટ(સુરત)ના પુત્રી, આરાધનાબેન, ક્ષમાબેનના બેન, અભિજીતના માસી તા.29/9ને રવિવારે કૈલાસવાસી થયેલ છે. તેમની બંન્ને પક્ષની સાદડી તા.30/9ને સોમવારે રામવાડી, ભીડભંજન મંદિર સામે(ભાવનગર) ખાતે વિભાગનં.1માં સાંજે 4 થી 6કલાકે રાખેલ છે.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ

ભાવનગર | મુળ પાલિતાણા (હાલ ભાવનગર) જીતેન્દ્રકુમાર દુર્ગાશંકર જાની તા.29/9ના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. દુર્ગાશંકર કંચનલાલ જાનીના નાના દિકરા, જયશ્રીબેન જીતેન્દ્રકુમાર જાનીના પતિ, સ્વ. વિણાબેન દિલીપભાઇ જોષીના ભાઇ, ઇશા સંજયકુમાર ભટ્ટ, અવની ચંદ્રેશકુમાર વ્યાસના પિતાશ્રી, ગં.સ્વ.વિજયાગૌરી બાલકૃષ્ણભાઇ ભટ્ટના જમાઇ, રંજનબેન પંકજકુમાર જોષી, રાજેશ્વરીબેન પ્રકાશકુમાર જોષીના બનેવી, રમેશચંદ્ર હરગોવિંદભાઇ ભટ્ટ, કિશોરભાઇ ગૌત્તમભાઇ વ્યાસના વેવાઇ થાય. તેમની સાદડી તા.30/9ને સોમવારે રામવાડી, વિભાગ નં.4, ભીડભંજન મહાદેવ સામે, ભાવનગર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ

પાલિતાણા | પાલિતાણા નિવાસી જીતેન્દ્રકુમાર દુર્ગાશંકર જાની (ઉ.વ.65, નિવૃત તલાટી મંત્રી) તા.29-9ને રવિવારના રોજ ભાવનગર મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.નર્મદાબેન, સ્વ.દુર્ગાશંકર કંચનલાલ જાનીના નાનાપુત્ર, દિનેશભાઇ જાની (નિવૃત તલાટી મંત્રી), સ્વ.વીણાબેન ડી.જોષીના ભાઇ, જયશ્રીબેનના પતિ, ઇશાબેન, અવનીબેનના પિતાશ્રી, અમીતભાઇ જાની (અેમ.આર.નેચરલ રેમીડીન્સ) દિપિકાબેન, પ્રિતિબેનના કાકા, વિનોદરાય પ્રતાપરાય જાની (નિવૃત જી.એમ.બી), મનીષાબેન ડી.ભટ્ટના કાકાના દિકરા, હંસાબેન આર.દવેના ભત્રીજા થાય. તેમની સાદડી તા.30-9ને સોમવારના રોજ પાલિતાણા મુકામે પ્લોટ નં.37, ગાયત્રી સોસાયટી, ગારિયાધાર રોડ, પાલિતાણા ખાતે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.

રાજગોર બ્રાહ્મણ

જામગઢ | જામગઢ નિવાસી લાભુબેન ઉમિયાશંકર જોષી તા.28/9ને શનિવારે રામચરણ પામેલ છે. તે દિલીપભાઇ ઉમિયાશંકર જોષી (જામગઢ), પરેશકુમાર ઉમિયાશંકર જોષી (જામગઢ), પ્રભાબેન અનંતરાય ત્રિવેદી (સરવા), ભાનુબેન કાળુભાઇ જાની (કરજાળા), રમાબેન દિલીપકુમાર ત્રિવેદી (મહુવા), સરોજબેન પ્રવીણકુમાર રાજયગુરુ (બાબરા)ના માતૃશ્રી, વિપુલભાઇ મનસુખલાલ જોષી (સિહોર),નીતાબેન અતુલભાઇ જોષી (વાંકાનેર), ભારતીબેન નટવરલાલ ઠાકર (છોડવડી), ઇલાબેન ઘનશ્યામભાઇ જોષી (તળાજા), ઉષાબેન જયસુખભાઇ જાની (વાવેરા), હિનાબેન દીપકકુમાર ત્રિવેદી (મોઢુકા)ના મોટાબા, હરેશભાઇ વિનોદરાય જોષી (જામગઢ), હર્ષદભાઇ દિલીપભાઇ જોષી (જામગઢ)ના દાદીમા, સ્વ.ચંદુભાઇ પોપટભાઇ જોષી (થાનગઢ), મનીષાબેન દિનેશભાઇ જોષી (લીમડા), પ્રફુલાબેન પ્રવીણભાઇ ત્રિવેદી (ગોરડકા)ના બેન થાય. તેમની સાદડી તા.30/9ને સોમવારે જામગઢ મુકામે તેમજ ઉત્તરક્રિયા તા.5/10ને શનિવારે તેમજ સરવણી તા.6/10ને રવિવારે જામગઢ મુકામે રાખેલ છે.

ક્ષત્રિય

રામણકા, તા. ઉમરાળા | મનહરબા ચંદુભા ગોહિલ (ઉ.વ.93) તા.26/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે સ્વ. ચંદુભા ભગવતસિંહ ગોહિલના પત્ની, મહેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ (માજી સરપંચ), સજુભા ચંદુભા ગોહિલ, સ્વ.પ્રધ્યુમનસિંહ ચંદુભા ગોહિલનાં માતુશ્રી, વિરેન્દ્રસિંહ, યોગીરાજસિંહ, પ્રતિપાલસિંહ, દિવ્યરાજસિંહના દાદીમાં થાય. તેમની ઉત્તરક્રિયા રામણકા મુકામે તા.4/10ને શુક્રવારે રાખેલ છે.

ક્ષત્રિય

શામપરા (ખો) | ભીકડા (હાલ શામપરા (ખો) નિવાસી ભગવતસિંહ જસમતસિંહ ગોહિલ (ઉ.વ.70) તા.28/9ને શનિવારે રામચરણ પામેલ છે.તે સ્વ.ઓમદેવસિંહ ભગવતસિંહ, હિતેન્દ્રસિંહના પિતાશ્રી, સ્વ.પ્રભાતસિંહ જસમતસિંહ, સ્વ.પોપટભા જસમતસિંહ, પ્રતાપસિંહ જસમતસિંહના નાનાભાઇ, ટેમુભા પ્રભાતસિંહ, દોલુભા પ્રભાતસિંહ, બાબુભા પ્રભાતસિંહ, ખુમાનસિંહ પ્રતાપસિંહ, મહિપતસિંહ પ્રતાપસિંહ, સુખદેવસિંહ પોપટભા, મહેન્દ્રસિંહ પોપટભા, ગિરવાનસિંહ બળવંતસિંહના કાકા, હઠુભા મહોબતસિંહ, ગોવુભા ભીખુભાના પિતરાઇભાઇ, યુવરાજસિંહ દોલતસિંહ, ગૌતમસિંહ ટેમુભા, નવદીપસિંહ ખુમાનસિંહના મોટાબાપુ, આદિત્યરાજસિંહ હિતેન્દ્રસિંહના દાદાબાપુ થાય. તેમનું વતનનું બેસણું તા.3/10ને ગુરુવારે આખો દિવસ ભીકડા મુકામે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા તા.4/10ને શુક્રવારે તેમના નિવાસસ્થાન ભગવતી રેસ્ટોરન્ટની બાજુમાં, નવદુર્ગા મંદિર પાસે, શામપરા ખોડિયાર મુકામે રાખેલ છે.

ક્ષત્રિય

ખદરપર તા.તળાજા| ગોહિલ ટેમુભા ભગવતસિંહ (ઉ.વ.86) તા.24-9ને મંગળવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.પોપટભા ભગવતસિંહ, સ્વ.રતુભા ભગવતસિંહના નાનાભાઇ, દિલિપસિંહ પોપટભા (પ્રમુખ ગોહિલ મોખડાજી ચેરી.ટ્રસ્ટ-ખદરપર), ઇન્દુભા પોપટભા, ઘનશ્યામસિંહ પોપટભા, રમુભા પોપટભાના કાકા, અણદુભા રતુભા, ભરતસિંહ રતુભાના કાકા, અરવિંદસિંહ ટેમુભા, સહદેવસિંહ ટેમુભા, ધર્મેન્દ્રસિંહ ટેમુભા, રાજેન્દ્રસિંહ ટેમુભા(પોલીસ કોન્સ્ટેબલ-રાજકોટ)ના પિતાજી થાય. તેમની ઉત્તરક્રિયા તા.5-10ને શનિવારે ખદરપર મુકામે રાખેલ છે.

લેઉઆ પટેલ

ચોગઠ | રસિકભાઇ તળશીભાઇ ગઢિયા તા.28/9ને શનિવારે રામચરણ પામેલ છે. તે જમનાદાસભાઇ તળશીભાઇ ગઢિયા, ગણેશભાઇ દિયાળભાઇ, રમેશભાઇ દિયાળભાઇના ભાઇ, લકેશભાઇ, વિજયભાઇના પિતાશ્રી, અતુલભાઇ જમનાદાસભાઇ, જયદીપભાઇ હિંમતભાઇ, હરેકૃષ્ણ હિંમતભાઇ, કેતનભાઇ જમનાદાસભાઇના કાકા, રવિભાઇ ગણેશભાઇ, રૂષિતભાઇ રમેશભાઇના બાપુજી થાય. તેઓનું ચોગઠ મુકામે બેસણું તા.30/9ને સોમવારે રાખેલ છે. ભાવનગર મુકામે બેસણું તા.1/10ને મંગળવારે સાંજે 7.30 થી 9.30, હરિઓમનગર સોસાયટીની વાડી (બોરતળાવ) રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.4/10ને શુક્રવારે ચોગઠ મુકામે રાખેલ છે.

લેઉવા પટેલ

ભાવનગર | સ્વ. પ્રાણજીવનભાઇ જીવરાજભાઇ વસોયા (સીટી ટ્રાન્સપોર્ટવાળા)ના પત્ની રસીલાબેન પ્રાણજીવનભાઇ (ઉ.વ.79) તા.28/9ને શનિવારે અવસાન પામેલ છે. તે યોગેશભાઇ, અમરીશભાઇ, શિતલબેનના માતુશ્રી, મહેશભાઇ હીરાભાઇ નડીયાદ્રાના બેન થાય. તેમનું બેસણું તા.30/9ને સોમવારે સાંજે 4.30 થી 6, લેઉવા પાટીદાર જ્ઞાતિની વાડી, ધજાગરા શેરી, કણબીવાડમાં રાખેલ છે.

કારડીયા રાજપુત

મહુવા/પાદરગઢ | સજાભાઈ રૂપશગભાઈ મોરી (ઉ.વ.80) તે મોરી ભુપતસિંહ સજાભાઈ (બી.એસ.મોરી -શિક્ષક, જે.પી.પારેખ હાઇસ્કુલ)ના પિતાજી તા.26/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.30/9ને સોમવારે 4 થી 6 કલાકે પ્લોટ નં.2 સુર્યદિપ સોસાયટી, સંતધામરોડ, શ્રીનાથજી બંગ્લોઝ-બી ની પાછળ મહુવા મુકામે રાખેલ છે.

સિંધી લોહાણા

મહુવા | ચંદુલાલ મોહનલાલ તુલસીયાણીના પુત્ર સંજય (સન્ની) (ઉ.વર્ષ.29) તે મોહનલાલ સુમારમલ (રૂપસાગર), રતુમલ (આર.એસ. સીલેકશન), સ્વ. રોચીરામ (ક્રિષ્ના સીલ્ક)ના પૌત્ર, કનૈયાલાલ, ભગવાનદાસ, નરેશકુમારના ભત્રીજા તા.27/9ને શુક્રવારે અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.30/9ને સોમવારે સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાને કુબેરબાગ પાછળ, જમીન વિકાસ બેંકની બાજુમાં મહુવા મુકામે રાખેલ છે.

ગૌસ્વામી

બપાડા | બપાડા નિવાસી લહેરગીરી ભાવગીરી (ઉ.વ.97) તા.28-9ને શનિવારના રોજ કૈલાસવાસી થયેલ છે.તે મહેશગીરી, ચંદુગીરીના પિતાશ્રી, સ્વ.રવિગીરી ભાવગીરી (જિથરી)ના મોટાભાઇ, ઘનશ્યામગીરી, વનરાજગીરી, મહેશગીરી(જિંથરી)ના મોટાબાપુ, કિશોરગીરી (સોનગઢ), મથુરગીરી (શોભાવડ), બટુકજતી (રંડોળા), રવિન્દ્રગીરી (ભાવનગર), ભરતભારથી (બુઢણા)ના સસર થાય. તેમનું શક્તિપુજન ભંડારો તા.8-10ને મંગળવારે રાખેલ છે.

ગુજરાતી કંસારા

ભાવનગર | દિનકરરાય મણિલાલ કંસારા તે કે.ડી.શેઠ (BOI, રીટાયર્ડ ઓફિસર), ચંદ્રેશભાઇ શેઠ (વદનભાઇ, અનુગ્રહ મેટલ્સ), કિરણબેન શેઠના પિતાશ્રી, કંસારા અનંતરાય પ્રાગજી, હિરાલાલ પ્રાગજીના બનેવી તા.26/9ના શ્રીઠાકોરજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.30/9ને સોમવારે સાંજે 4.30 થી 6, ગુજરાતી કંસારા જ્ઞાતિની વાડી, માળીવાળો ખાંચો, ભીડભંજન મહાદેવ સામેના ખાંચામાં રાખેલ છે. પિયર પક્ષનું બેસણું ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

વાટલિયા પ્રજાપતિ વાઢૈયા

ભાવનગર/અમદાવાદ | ભાવનગરવાળા હાલ અમદાવાદ વાઢૈયા જસુબેન રમણીકલાલ (ઉ.વ.71) તા.28-9ને શનિવારના રોજ દેવલોક પામેલ છે. તે વાઢૈયા રમણિકલાલ નાથાભાઇના પત્નિ, મનસુખભાઇ નાથાભાઇ, પ્રવિણભાઇ નાથાભાઇના ભાભી, સ્વ.મથુરભાઇ મકનભાઇ, નંદલાલભાઇ, મકનભાઇ રાવળ (હાથબ)ના નાનાબેન થાય. તેમનું બન્ને પક્ષનું બેસણું તા.30-9ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, વડવા તલાવડી ખાતે, ઉત્તરકારજ તા.9-10ને બુધવારના રોજ સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાને નરોડા, મહાપ્રભુજીના બેઠક, દેવી સીનેમાની સામે, પ્રભુપાર્ક સોસાયટી, પ્લોટ નં.51, ખાતે રાખેલ છે.

ગુર્જર સુથાર

ભાવનગર | અળવ નિવાસી (હાલ ભાવનગર) સ્વ.ભોગીલાલ ઝવેરભાઇ જાદવાણીના પત્ની ગં.સ્વ. શાંતાબેન (ઉ.વ.75) તા.28/9ને શનિવારે વિશ્વકર્માચરણ પામેલ છે. તે રાજુભાઇ, દિલીપભાઇ, હિતેષભાઇ, ગીતાબેન, હંસાબેન, મનીષાબેન, દક્ષાબેનના માતુશ્રી, ચેતનાબેન, સંગીતાબેન, કિંજલબેન, શાંતિલાલ વડેચા (લીંબડી), દિલીપકુમાર વિરમગામ (ભલગામ), મહેશકુમાર વિરમગામ (ભલગામ), નરેશકુમાર ઝીંઝુવાડિયા (બુધેલ)ના સાસુ, વિશાલ, ધાર્મિક, તુષાર, રાધિકા, તન્વી, ડોલી, કૃપાના દાદી, સ્વ. ભીખુભાઇ પરસોત્તમદાસ, મનસુખભાઇ અમૃતલાલ, રમેશભાઇ મણિલાલ, મનુભાઇ મથુરભાઇન કાકી, હસુભાઇ પ્રભુદાસના મોટાબા, સ્વ. જીવણભાઇ હીરજીભાઇ તલસાણીયા, સ્વ. કેશુભાઇ, સ્વ.દેવસનભાઇ, છગનભાઇ, સ્વ. લાભુબેન ભીમજીભાઇના બેન, કાળુભાઇના માસી થાય. તેમનું બેસણું તા.30/9ને સોમવારે 4 થી 6, રક્ષેશ્વર મહાદેવ, ભરતનગર, ભાવનગર ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.10/10ના તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ગુર્જર સુથાર

ભાવનગર | દેવરાજભાઇ બેચરભાઇ સૂત્રધાર (સચાણીયા)ના જમાઇ લાલજીભાઇ તલસાણીયા (રાજકોટ) તા.26/9ના સ્વર્ગવાસ પામેલ છે. તે વિનુભાઇ, ઘનશ્યામભાઇ, હિંમતભાઇ, ચેતનભાઇ, દિનેશભાઇનાં બનેવી, ભીમજીભાઇ બેચરભાઇ સચાણીયાનાં જમાઇ અને સાળા, વિજયભાઇ, વિમલભાઇ, જયેશભાઇ, ધર્મેશભાઇ, નીતિનભાઇના ફુવા થાય. તેમનું શ્વસુર પક્ષનું બેસણું ઔદિચ્ય બ્રાહ્મણની વાડી, શંકરનાં મંદિર પાસે, નિર્મળનગર ખાતે તા.30/9નાં સાંજે 4 થી 6 રાખેલ છે.

ખરક

હમીરપરા | સ્વ. રણછોડભાઇ ગોવિંદભાઇ કુચાના પુત્ર ધરમશીભાઇ (ઉ.વ.58)તા.29/9ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે રાહુલભાઇ, પ્રદિપભાઇના પિતાશ્રી, સ્વ. જેઠાભાઇ, છગનભાઇના નાનાભાઇ, સ્વ. આણંદભાઇ, ખાટાભાઇના ભત્રીજા, ધીરાભાઇ, બાલાભાઇના દાદાના દિકરા, દિનેશભાઇ, અશોકભાઇના કાકા, ધારડી નિવાસી સેંતા દામજીભાઇ ઉકાભાઇ, મોહનભાઇ ઘુસાભાઇ, પ્રેમજીભાઇ રાજાભાઇના ફઇના દિકરા, હમીરપરા નિવાસી પટેલીયા વશરામભાઇ ભીખાભાઇના જમાઇ, વલ્લભભાઇ, કિશોરભાઇ, હિંમતભાઇના બનેવી થાય. તેમની ઉત્તરક્રિયા તા.9/10ને બુધવારે તેમના નિવાસસ્થાને હમીરપરા રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

તળપદા કોળી

અકવાડા | રઘાભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉ.વ.61) તા.28/9ને શનિવારે રામચરણ પામેલ છે. તે સ્વ. મોહનભાઇ હરીભાઇ ચૌહાણના પુત્ર, ભોપાભાઇ, લાલજીભાઇ, દિનેશભાઇ, જેન્તીભાઇના પિતાજી, મંગાભાઇ, જીણાભાઇ, ભગવાનભાઇ, બાબુભાઇના ભાઇ થાય. તેમના સુંવાળા (બેસણું) તા.30ને સોમવારે અને કારજ તા.7/10ને સોમવારે રાખેલ છે.

તળપદા કોળી

ભાવનગર | શામુબેન ભાયાભાઇ રાઠોડ (ઉ.વ.79) તા.26/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે સ્વ. ભાયાભાઇ કાળુભાઇના પત્ની, જેન્તીભાઇ ભાયાભાઇ, હરેશભાઇ ભાયાભાઇ, મંજુબેન શાંતિલાલના માતુશ્રી, મધુબેન જેન્તીભાઇ, ભાવનાબેન હરેશભાઇ, ભારતીબેન સંજયભાઇના સાસુમાં, સંજયભાઇ, પરેશ, ઉજાશ, દક્ષના દાદીમાં થાય. તેમના સુંવાળા તા.30/9ને સોમવારે સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાને શેરી નં.5, વર્ષા સોસાયટી રોડ, સુભાષનગર, ભાવનગર તેમજ બેસણું તા.30/9ને સોમવારે સાંજે 4 થી 6, ભગવાનેશ્વર મહાદેવ મંદિર, સુભાષનગર, ભાવનગર રાખેલ છે.

ઠાકોર ચુ. કોળી

ભાવનગર | રણછોડભાઇ નથુભાઇ ઉનાવા તા.28/9ના રામચરણ પામેલ છે. તે હરીભાઇ નથુભાઇ ઉનાવા, દુર્લાભાઇ નથુભાઇ ઉનાવાના નાનાભાઇ, ઉનાવા ભુપતભાઇ જેરામભાઇ, કાંતિભાઇ, ભરતભાઇ, બટુકભાઇના દાદાના દિકરા, રાઠોડ ધીરૂભાઇ ભીખાભાઇ, રાઠોડ નટુભાઇ ભીખાભાઇ, રાઠોડ, રમણીકભાઇ ભીખાભાઇના બનેવી, ઉનાવા પંકજભાઇ હરીભાઇ, અનિલભાઇ, ગૌત્તમભાઇ, ભરતભાઇ, વિશાલભાઇ, અરવિંદભાઇ, વિપુલભાઇના કાકા, રાઠોડ રાજુભાઇ ધીરૂભાઇ, રાઠોડ નરેશભાઇ નટુભાઇ, રાઠોડ મુકેશભાઇ રમણીકભાઇના ફુવા થાય. તેમના સુંવાળા તા.30/9ને સોમવારે રાખેલ છે. તેમનું બેસણું તા.30/9ને સોમવારે સાંજે 4 થી 6 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.4/10ને શુક્રવારે રાખેલ છે.

મોચી

ભાવનગર | ભદ્રાબેન દિનેશભાઇ ગોહેલ (ઉ.વ.64) તા.26/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે સ્વ. રતિલાલ માધવજી ગોહેલના પુત્ર દિનેશભાઇ રતીલાલ ગોહેલ (SBI)ના પત્ની, વિરલબેન નિરવકુમાર ગાંધર્વ, ખ્યાતીબેન ચિરાગકુમાર પટેલના માતુશ્રી, દુર્ગાબેન ધીરજલાલ પરમાર, ઉષાબેન રમેશકુમાર સોલંકી, ઇન્દુબેન પ્રદિપકુમાર વાળાના ભાભી, રાજુભાઇ પોપટભાઇ ગોહેલ, મુકેશભાઇ પોપટભાઇ ગોહેલના ભાભી થાય. તેમનું બેસણું તા.30/9ને સોમવારે સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાને 1, માનસરોવર ફ્લેટ, દિપ પાર્ટી પ્લોટની બાજુમાં, મહિલા કોલેજ બ્લડ બેંકવાળો રોડ, ભાવનગર રાખેલ છે.

વણકર

ભાવનગર | ખરકડી નિવાસી (હાલ ભાવનગર) સ્વ. દાનાભાઇ ગોવિંદભાઇ જોગદીયા અને હીરૂબેન દાનાભાઇ જોગદીયાના નાનાપુત્ર અમૃતભાઇ દાનાભાઇ જોગદીયા તા.28/9ને શનિવારે અવસાન પામેલ છે. તે નાનજીભાઇ કે. જોગદીયા, પ્રેમજીભાઇ એલ. જોગદીયા, ત્રિકમભાઇ દાનાભાઇ જોગદીયાના નાનાભાઇ, મીનાબેનના દેર, મધુબેનના પતિ, ખોડાભાઇ જોગદીયા, સ્વ. લાખાભાઇ જોગદીયાના ભત્રીજા, મુંબઇ નિવાસી શાંતિબેન (આશા) વિનોદભાઇ મકવાણા, બીનાબેન જયંતિભાઇ ભોજના ભાઇ, ઉમંગ, ઉર્મિલા, લક્ષ્મી, જાગૃતિના પિતા, જનક, રવિ, રાહુલના કાકા, ભવ્યદિપના દાદા, ડોડીયા ખોડાભાઇ, જેઠાભાઇ, અમરબેન, મણીબેન, લક્ષ્મણભાઇ, વેલજીભાઇ મીઠાભાઇના બનેવી, સ્વ. જવલબેન રાણાભાઇ ડોડીયાના જમાઇ, પ્રવિણ, રાજેશ, સંજય, જ્યોતિ, રત્ના, નિર્મળા, રવિના, રાહુલના ફુવા, નમ્રતા, અમન, નમિતા, દેવદત્ત, ભાવના, કલ્પના, પ્રકાશ, હીનાના મામા, સાંસીયા રમણીકભાઇ નાનજીાઇના વેવાઇ, સાંસીયા નરેશ આર.ના સસરા, મુંબઇ નિવાસી વિનોદભાઇ ધનજીભાઇ મકવાણા, જેમ્સ વી. ભોજના સાળા થાય. તેમનું બારમું તા.30/9ને સોમવારે દિવસનું વણકર સમાજની વાડી, દિપક ચોક, ભાવનગર રાખેલ છે.

જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી

પાલિતાણા | સમઢીયાળાવાળા (મુલાણી) હાલ પાલિતાણા સ્વ.કાંતિલાલ મગનલાલ ગાંધીના પત્ની સુરજબેન (ઉ.વ.87) તા.29/9ને રવિવારે નવકારમંત્રનું સ્મરણ કરતાં સ્વર્ગવાસ પામેલ છે. તે ભોગીભાઇ, જયંતિભાઇ, નવીનભાઇ, પોપટભાઇ, ગુલાબબેન, કાંતાબેન, કંચનબેનના ભાભી, મહેશભાઇ, સુરેશભાઇ, નિલેશભાઇ, મનીષભાઇ, પારેખ રેખાબેન જીતેન્દ્રકુમાર (ઠાડચ), ઝવેરી ચેતનાબેન વિજયકુમાર (પાલિતાણા), સંઘવી મમતાબેન મુકેશકુમાર (તણસા), શાહ ડિમ્પલબેન સુરેશકુમાર (વરલ)ના માતુશ્રી, પિયર પક્ષે મહેતા પુનમચંદ પાનાચંદ (રાથળીવાળા)ના બેન, દક્ષાબેન, પ્રિતીબેન, દીપાલીબેન, અલ્પાબેનના સાસુ થાય. તેમની સંયુક્ત સાદડી તા.30/9ને સોમવારે બપોરે 3 થી 5, વિશાશ્રીમાળી મહાજનની વાડી, નવાપરા ચોક, પાલિતાણા રાખેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

અન્ય સમાચારો પણ છે...