તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દશાશ્રીમાળી વણિક

ભાવનગર | સ્વ. મોતીલાલ મનોરદાસ મહેતાનાં પુત્ર યોગેન્દ્રકુમાર (ઉ.વ.75) તા.24/2ને રવિવારે અવસાન પામેલ છે. તે સ્વ. પ્રફુલ્લાબેનનાં પતિ, હેમલત્તાબેન અરવિંદકુમાર કપાસી, સુધાબેન રમેશચંદ્ર કોઠારી, વિણાબેન નરેન્દ્રકુમાર પારેખ, શોભાબેન નરેશકુમાર વાઘાણીનાં ભાઇ, ચંદાબેન મુકેશકુમાર સીંઘ, ચાંદની રાકેશકુમાર મહેતા, બિજાલીનાં પિતા, મોસાળ પક્ષે સ્વ.ઉજમલાલ દિયાળજી વકિલનાં ભાણેજ, વાવવાળા સ્વ. ધીરજલાલ ફુલચંદ મહેતાનાં જમાઇ, મધુબેન રમેશચંદ્ર દોશી, હર્ષાબેન હિતેષકુમાર મોદી, કિર્તીભાઇ, બીપીનભાઇ, શશીભાઇ, રમેશભાઇનાં બનેવી થાય. તેમની સંયુક્ત સાદડી તા.25/2ને સોમવારે સાંજે 4.30 થી 6.30, જૈન ભુવન, સર પટ્ટણી રોડ, મેઘાણી સર્કલ, ભાવનગર રાખેલ છે.

દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક

ગારિયાધાર | ગારિયાધાર નિવાસી સ્વ. દ્વારકાદાસ પરમાણંદદાસ શાહનાં પત્ની વસંતબેન (ઉ.વ.72) તા.23/2ને શનિવારે ગૌલોકવાસી થયેલ છે.તે હિતેશભાઇ, કાળુભાઇ પેંડાવાળા, મનિષભાઇ, નયનાબેન દિલીપકુમાર ભાયાણી (ભાવનગર)નાં માતુશ્રી, રજનીકાંતભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ.મહેન્દ્રભાઇ, સ્વ.ઇન્દુબેન રતિલાલ સરવૈયા (ભાવનગર), સ્વ.ભાનુમતિબેન ચુનિલાલ અજમેરા (રાઉરકેલા), મંજુલાબેન, રમેશચંદ્ર દોશી (વિરાર)નાં ભાભી, હર્ષિત, સ્મિત, નવ્યા, આરોહીનાં દાદી થાય. તેમની સાદડી તા.25/2ને સોમવારે જૈન ભુવન, ગારિયાધાર ખાતે બપોરે 4 થી 6 રાખેલ છે.

સિહોર સંપ્રદાય ઔ. અ. બ્રાહ્મણ

પાલિતાણા | પાલિતાણાનાં ઓધુભાણ ભટ્ટ નિતાદેવી હરીશકુમાર ભટ્ટ (નિલાબેન, સામાજીક કાર્યકર, ઉ.વ.76) તા.22/2ને શુક્રવારે દેહાવસાન પામેલ છે. તે હરિશભાઇ રતિભાઇ ભટ્ટ (નિવૃત્ત SBS અધિકારી)નાં પત્ની, સુરેશભાઇ કે. પંડ્યાનાં બેન, સરોજબેનનાં નણંદ, સ્વ. ડો. નિરંજનભાઇ, ડો. મહેશભાઇનાં ભાભી, વિદ્યુતબેન, ગીતાબેનનાં જેઠાણી, સંજીવકુમાર, યોગેશકુમારનાં માતુશ્રી, અલકાબેન, વંદનાબેન (પ્રધાનાચાર્ય, રઘુકુળ વિદ્યાધામ)નાં સાસુ, મુદ્રાના દાદીમાં, રાજીવ, ધ્રુવનાં ફઇબા, નિરજ, ભૂમિ, બિમલ (RFO), પ્રિયંકા, શિતલબેન જલ્પેશ મહેતા, અંજલી, આરવનાં ભાભુ, હેમાલી પ્રદિપ ત્રિવેદીનાં મામી થાય. તેમની બંને પક્ષની સંયુક્ત ભાવશ્રદ્ધાંજલી અર્પવા તા.25/2ને સોમવારે સાંજે 4.30 થી 6.30, સાંઇવિલા, પ્લોટ નં.1779, એ/2, વાસુરામ મંદિર સામે, સરદારનગર મેઇન રોડ, ભાવનગર રાખેલ છે.

રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર )

મોટા ઝીંઝુડા | મોટા ઝીંઝુડા નિવાસી સ્વ હિંમતલાલ હરજીભાઇ બોરીસાગરના પત્ની લીલીબેન (ઉ.વ.88) તા.24/2ને રવિવારે ગોલોકવાસી થયેલ છે.તે જગદીશભાઈ, હર્ષદભાઈ, હરિનંદનભાઇ (હાલ ગાંધીનગર), ભરતભાઇના માતુશ્રી, ઇશ્વરલાલ હરજીભાઇ બોરીસાગરના ભાભી થાય. તેઓની ઉત્તરક્રિયા તા.6/3ને બુધવારે મોટા ઝીંઝુડા મુકામે રાખેલ છે .

શ્રીમાળી બ્રાહ્મણ

ભાવનગર | ઉમરાળાવાળા હીરાબેન હરીપ્રસાદ ઓઝા (પોસ્ટ મા.) તે સ્વ. લાભશંકર ઓઝાનાં પુત્રવધુ, સ્વ. હરેશચંદ્ર લાભશંકર ઓઝાનાં ભાભી, પૂર્વેશ, વિરંગ ઓઝાનાં ભાભુ, રશ્મિ, જયશ્રી, રક્ષિતાનાં માતુશ્રી, રાજુભાઇ દવે (શિક્ષક, રીટા. ગુરૂકુળ), ચંદ્રેશભાઇ, રાજેન્દ્રભાઇનાં સાસુ, મહર્ષિ, ઓમકાર, કેદાર, પ્રેમલ, ભૃગેશ, હિમાદ્રી, નિલાંગનાં નાનીમાં, વાંકાનેરવાળા સ્વ. વૃજલાલ, ગોવિંદરામ અોઝાની પુત્રી, સ્વ. અનંતરાય વૃ. ઓઝા, સ્વ. યશવંતરાય વૃ. ઓઝા, પ્રતાપરાય ઓઝાનાં બેન તા.24/2નાં અક્ષરવાસ પામેલ છે. બંને પક્ષનું બેસણું સાથે શ્રીમાળી બ્રાહ્મણ બોર્ડીંગ, ડોન ચોક રાખેલ છે.

ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ

ભાવનગર | મોટા દડવા (હાલ ભાવનગર) પ્રભુલાલ પરશોત્તમભાઇ જોષી (ઉ.વ.73) તા.24/2ને રવિવારે અવસાન પામેલ છે. તે મધુકાન્તભાઇ (રાજકોટ), સ્વ. મનહરલાલ (રાજકોટ), કનૈયાલાલ (સુરત), નરેન્દ્રભાઇ (રાજકોટ), મુગટભાઇ (સંન્યાસી), જયશ્રીબેન ભાનુશંકર પંડ્યા (જૂનાગઢ), વર્ષાબેન સુભાષભાઇ મહેતા (મોટા દડવા)નાં ભાઇ, કમલભાઇ, હાર્દિપભાઇનાં પિતાશ્રી થાય. તેમનું બેસણું તા.28/2ને ગુરૂવારે સાંજે 4 થી 6, ઉત્તરક્રિયા તા.7/3ને ગુરૂવારે ચંદ્રમણી પાર્ક-2, પ્લોટ નં.15, વરતેજ-સીદસર રોડ, વરતેજ, ભાવનગર રાખેલ છે.

દશા પાલીવાલ બ્રાહ્મણ

ભાવનગર | જમનાબેન વાલજીભાઇ ધાંધલ્યા (ઉ.વ.82) તે દિહોરવાળા હાલ ભાવનગર વાલજીભાઇ કાનજીભાઇ ધાંધલ્યા (માજી આચાર્ય, દેવળિયા પ્રા. શાળા)નાં પત્ની, સ્વ. ભગવાનભાઇ કાનજીભાઇ ધાંધલ્યા, સ્વ. હરગોવિંદભાઇ કાનજીભાઇ ધાંધલ્યાનાં ભાભી, અમૃતલાલભાઇ વાલજીભાઇ ધાંધલ્યા, વિનોદભાઇ વાલજીભાઇ ધાંધલ્યા (પોસ્ટ ઓફિસ, દેવળિયા), પ્રવિણભાઇ વાલજીભાઇ ધાંધલ્યા (પાલિતાણા), રસીલાબેન ગોબરભાઇ લાધવા (ઠાડચ), નિર્મળાબેન શાંતિભાઇ રમણા (સાંખડાસર-1)નાં માતુશ્રી, અરવિંદભાઇ હરગોવિંદભાઇ ધાંધલ્યા, સ્વ. ખોડીદાસભાઇ ભગવાનભાઇ ધાંધલ્યા, વર્ષાબેન ભગવાનભાઇ ધાંધલ્યાનાં ભાભુ, કશ્યપ, હાર્દિક, વિશાલ, ગોપાલ, કિશનનાં દાદીમાં, લાધવા ગોબરભાઇ છગનભાઇ (ઠાડચ), રમણા શાંતિભાઇ શંભુભાઇ (સાંખડાસર-1)નાં સાસુ, ઘાંટરવાળા નિવાસી સ્વ. બારૈયા ઉમિયાશંકરભાઇ નાનજીભાઇનાં દિકરી, બારૈયા ભીખાભાઇ ઉમિયાશંકરભાઇનાં બેન તા.23/2ને શનિવારે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.25/2ને સોમવાર, તા.26/2ને મંગળવારે દશા પાલીવાલ બ્રહ્મસમાજની વાડીમાં, જલારામ સોસાયટી, ભાવનગર રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. તેમનાં સુંવાળા તા.25/2ને સોમવારે રાખેલ છે.

બ્રાહ્મણ

ભાવનગર | મંજુલાબેન ચંદ્રકાન્તભાઈ જાની (ઉ.વ.64, બારમણવાળા) તે ગૌરાંગભાઇ જાની, આરતીબેન જેન્તીભાઈ મેહતા (ધારી)ના માતૃશ્રી, વિજયભાઈ, આશીષભાઇના કાકી, પ્રો.કિરીટભાઈ જાની, નિતીનભાઇ જાની, અંતુભાઇ જાનીના ભાભી તા.23/2ના:ખદ અવસાન પામેલ છે. તેમની સાદડી (બેસણું) તા.25/2ને સોમવારે સાંજે 4 થી 7 રાખેલ છે.

સ્થળ : ૐ શામળીયા, સવિતાનગર, રાજુલા સીટી.

ક્ષત્રિય

ઉખરલા (પખા મહારાજનું), તળાજા | આણંદબા સુરૂભા ગોહિલ (ઉ.વ.60) તા.23/2ને શનિવારે ઉખરલા (પખા મહારાજનું) સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ.ગંભીરસિંહ ગોવિંદસિંહ વાળાનાં મોટા દિકરી, જયવંતસિંહ (ટીણુભા) ગંભીરસિંહ, હરદેવસિંહ, યોગેન્દ્રસિંહ, મહાવીરસિંહ વિજુભા વાળાનાં મોટાબેન, યુવરાજસિંહ, કુલદિપસિંહ, સંજયસિંહ પનુભા, મયુરસિંહ પનુભા, કૃષ્ણદેવસિંહ મહાવીરસિંહનાં ફઇબા થાય. પિયર પક્ષની સાદડી તા.28/2ને ગુરૂવારે (આખો દિવસ) વાળા ક્ષત્રિય સમાજની વાડ, નદી કાંઠે, દરબારગઢ, તળાજા રાખેલ છે.

ક્ષત્રિય

ઉખરલા (પખા મહારાજના) | ગોહિલ આણંદબા સુરૂભા તા.23/2ને શનિવારે રામચરણ પામેલ છે. તે સ્વ. સુરૂભા જેઠુભાનાં પત્ની, સ્વ. ગોહિલ હરદેવસિહ જેઠુભાનાં ભાભી, રામદેવસિંહ ચતુરસિંહનાં કાકીમાં, ગોહિલ ટેમુભા ભુપતસિંહ, રાજેન્દ્રસિંહ નટવરસિંહ ગોહિલનાં ભાભી, જાડેજા વિરભદ્રસિંહ હરિચંદ્રસિંહ (ખીરસરા સ્ટેટ), જાડેજા અજીતસિંહ દિલુભાનાં સાસુમાં થાય. તેમની ઉત્તરક્રિયા તા.3/3ને રવિવારે ઉખરલા તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ક્ષત્રિય

નવાજાળિયા | મહાવીરસિંહ અગરસિંહ ગોહિલ (ઉ.વ.56) તા.23/2ને શનિવારે અવસાન પામેલ છે. તે બટુકસિંહ અગરસિંહ, દિલુભા, સ્વ.ગણપતસિંહના નાનાભાઇ, વનરાજસિંહ, વિક્રમસિંહના મોટાબાપુના દીકરા, દશરથસિંહ, હરદેવસિંહના પિતાશ્રી, અર્જુનસિંહ, દેવરાજસિંહ, રામદેવસિંહ, મજબૂતસિંહ, કનકસિંહ, દેવીસિંહ, પૃથ્વીરાજસિંહ, મહેન્દ્રસિંહ, મનહરસિંહ, રાજેન્દ્રસિંહ, જયપાલસિંહ, યુવરાજસિંહના કાકા થાય. તેમની ઉત્તરક્રિયા તા.1/3ને શુક્રવારે રાખેલ છે.

ક્ષત્રિય

વાલર | ઇન્દુબા સજુભા સરવૈયા તા.21/2ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે મયુરસિંહ, ભદ્રસિંહનાં માતુશ્રી, અનુભા, નળદેવસિંહ ભગીરથસિંહ, સુધીરસિંહનાં કાકી થાય. તેમની ઉત્તરક્રિયા તા.27/2ને બુધવારે રાખેલ છે.

ક્ષત્રિય

નવા જાળીયા | ગોહિલ કાળુભા દાજીભા (ઉ.વ.105) તા.24/2ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે બહાદુરસિંહ, ખુમાનસિંહ, નવલસિંહ, નટુભા, બળવંતસિંહનાં પિતાશ્રી, જીતુભા, ઇન્દુભા, ધનુભા, રમજુભા, રેવતુભા, વિસુભાનાં મોટાબાપુ, સહદેવસિંહ, રાજેન્દ્રસિંહ, દશરથસિંહ, પ્રધ્યુમનસિંહ, અનિરૂદ્ધસિંહ, પૃથ્વીરાજસિંહનાં દાદા થાય. તેમની ઉત્તરક્રિયા તા.4/3ને સોમવારે રાખેલ છે.

લેઉવા પટેલ

કમળેજ | કાનાણી શાંતાબેન અમુલખભાઇ (ઉ.વ.73) તા.23/2ને શનિવારે અક્ષરનિવાસી થયેલ છે. તે કાનાણી અશ્વિનભાઇ, બિપીનભાઇ, અ.નિ. વિજયભાઇનાં માતુશ્રી, કાનાણી પ્રતાપભાઇ, અરવિંદભાઇ, રમેશભાઇ, મહેશભાઇનાં ભાભી, અ.નિ. બાબુભાઇ, અ.નિ. જેરાજભાઇ, અ.નિ. મોહનભાઇ નરશી કેવડીયા રોહિશાળાનાં બેન થાય. તેમનું બેસણું તા.28/2ને ગુરૂવારે કમળેજ મુકામે આખો દિવસ રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.5/3ને મગળવારે કમળેજ રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિય

ભાવનગર | નિમુબેન જેન્તીલાલ મચ્છર તા.22/2નાં શ્રીજીચરણ પામેલ છે. તે દ્વારકાદાસ દયાળજી મંકોડીયાની દિકરી, લાભુભાઇ દયાળજી મંકોડીયાની ભત્રીજી, ગણપતભાઇ, શાંિભાઇ, ગુણુભાઇ, રમેશભાઇનાં સગા બેન, વસંતભાઇ, હરેશભાઇનાં કાકાની દિકરી થાય. તેમની પિયર પક્ષની સાદડી તા.25/2ને સોમવારે સાંજે 4 થી 6, રેલ્વે સ્ટેશન પાસે, મીની ગેસ્ટ હાઉસવાળા ખાંચામાં, વેસભાઇ લાભુભા મંકોડીયા, ભાવનગર રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિય

ભાવનગર | ભાવનગર નિવાસી કરૂણાબેન પ્રતાપરાય મકોડીયા (ઉ.વ.70) તે પ્રતાપરાય જમનાદાસ મકોડીયાનાં પત્ની, જીતેન્દ્રભાઇ જમનાદાસ મકોડીયાનાં નાનાભાઇનાં પત્ની, નારણદાસ મોહનલાલ જોગી (શિહોર)નાં દિકરી, મનિષ મકોડીયા (ભાવનગર), કેતન મકોડીયા (રાજકોટ)નાં માતુશ્રી, ભાવના, ચાંદનીનાં સાસુ, ધ્વની, સ્મિત, રીયાનાં દાદીમાં તા.23/2ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.25/2ને સોમવારે સાંજે 4 થી 6, માધવાનંદ આશ્રમ, મુનીડેરી, એરોડ્રામ રોડ ખાતે રાખવામાં આવેલ છે.

સિંધી

ભાવનગર | ગોવિંદરામ ગોકલદાસ તુલસાહી (ઉ.વ.94) અવસાન પામેલ છે. તે સ્વ. લેખરાજમલ ગોકલદાસ કુકરેજાનાં નાનાભાઇ, અરજનદાસ ગોકલદાસ, સ્વ. મેઘરાજમલ ગોકલદાસ, સ્વ. પ્રહલાદરાય ગોકલદાસ, સ્વ. બખતરામ ગોકલદાસનાં મોટાભાઇ, અમરભાઇ ગોવિંદરામ તુલસાણી (જવાહર કટલરી સ્ટોર, સત્યમ નોવેલ્ટી સ્ટોર), હરપાલભાઇ ગોવિંદરામ, મોહનભાઇ ગોવિંદરામ, પ્રેમભાઇ ગોવિંદરામનાં પિતાશ્રી, અમીતભાઇ અમરભાઇ તુલસાણી (બીરલા સનલાઇટ), કપીલભાઇ અમરભાઇ, યશ હરપાલભાઇ, નીખીલભાઇ મોહનભાઇ, કરણભાઇ મોહનભાઇ, પાર્થ પ્રેમભાઇનાં દાદા તા.22/2ને શુક્રવારે અવસાન પામેલ છે. તેમનું બેસણું (પગડીયું) તા.25/2ને સોમવારે સાંજે 5.30 કલાકે સંત સેવારામ મંદિર, સિંધુનગર ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે.

શ્રીમાળી સોની

ભાવનગર | સ્વ. કુકડીયા નારણદાસ મોતીલાલનાં પુત્ર જશવંતરાય નારણદાસ (ઉ.વ.78) તા.24/2નાં અવસાન પામેલ છે. તે સ્વ. મનસુખલાલ, સ્વ. નગીનદાસ દામોદરભાઇ, હરેશભાઇનાં ભાઇ, સ્વ. રસીલાબેનનાં ભાઇ, પ્રવિણાબેન અશ્વિનભાઇ, પારૂલબેન, ભરતકુમાર મુંજપરા, જાગૃતીબેન પ્રવિણકુમાર લંગાળીયા, ગીતાબેન અનિલકુમાર ભાલાણી, શીલાબેન વિજયકુમાર ભાલાણીનાં પિતાશ્રી, ટ્વિંકલબેન કિશનભાઇ, મોનિકાબેન કમલેશુમારનાં દાદા, પિયર પક્ષે સ્વ. પ્રાણજીવનદાસ પ્રભુદાસ ઘાંઘળીવાળાનાં જમાઇ થાય. તેઓની સાદડી તા.25/2ને સોમવારે બપોરે 4.30 થી 6, સોનીની હવેલી બેઝમેન્ટ, સાંઇબાબાનાં મંદિર સામે, ભાવનગર રાખેલ છે. તેમની પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ગોસ્વામી

ડમરાળા | ગારીયાધાર તાલુકાનાં ડમરાળાનાં રહીશ ગોસ્વામી કમળાબા કાળુગિરિ (ઉ.વ.87) તા.24/2ને રવિવારે કૈલાસવાસ પામેલ છે. તે વિનુગિરિ, મોજગિરિ, પ્રવિણગિરિ, અશ્વિનગિરિ, દિનેશગિરિનાં માતુશ્રી, કૈ.વા. હિંમતપરી, કૈ. ઘનશ્યામપરી, કૈ.વા. મારાજપરી, ચિમનપરી (નાનીમાળ)નાં બેન થાય. તેમનું બેસણું તા.25/2ને સોમવારે આખો દિવસ ડમરાળા તેમના નિવાસસ્થાને રાખેલ છે. તેમનું શક્તિપુજન ભંડારો તા.2/3ને શનિવારે સાંજે ડમરાળા મુકામે રાખેલ છે.

માળી

મોખડકા | સ્વ. જેન્તીભાઇ લક્ષમણભાઇ બારડનાં પુત્ર ચેતનભાઇ (ઉ.વ.40) અવસાન પામેલ છે. તે મનોજભાઇ, અતુલભાઇનાં ભાઇ, બીપીનભાઇ, મહેશભાઇ, ખુશાલભાઇ, સ્વ. દિનેશભાઇ, કુસુમબેન ચંદુલાલ (જૂનાગઢ), નયનાબેન નરોત્તમભાઇનાં ભત્રીજા, મંગાભાઇ પોપટભાઇ સોલંકીનાં ભાણેજ, ધ્રુવી, દેવાંગનાં પિતા, પ્રિયા, દર્શન, ફાલ્ગુની, નુભાઇ દઢવીયાનાં ભાણેજ જમાઇ તા.21/2ને ગુરૂવારે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.25/2ને સોમવારે સાંજે 4 થી 6, પાલિતાણા માળી જ્ઞાતિ મંદિર, વાડી નં.1માં રાખેલ છે. લૌકિક વ્યવહાર તથા તમામ ધાર્મિકવિધિ સદંતર બંધ રાખેલ છે.

બ્રહ્મભટ્ટ બારોટ

પાલિતાણા | મનસુખલાલ રતિલાલ પ્રબતાણીનાં પત્ની સરોજબેન (ઉ.વ.57) તા.21/2ને ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. તે ભગવાનભાઇ, ચંદુભાઇ, રસિકભાઇનાં નાનાભાઇનાં પત્ની, અશોકભાઇ, પ્રવિણભાઇ, પંકજભાઇનાં ભાભી, ધર્મેશભાઇ, પ્રતિકભાઇ, વંદનાબેન મયુરકુમાર મલુકા (સિહોર)નાં માતુશ્રી, થાય. તેમની સંયુક્ત સાદડી (ભાઇઓ-બહેનો) તા.25/2ને સોમવારે સાંજે 4 થી 6, બ્રહ્મભટ્ટ મહાકાળી ટ્રસ્ટની વાડીમાં રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.3/3ને રવિવારે રાખેલ છે.

દરજી

ભાવનગર | રેણુકાબેન જેઠાલાલ માંડળીયા (ઉ.વ.63, નિવૃત્ત જ્વેલ્સ ઇન્ડસ્ટ્રીઝ કર્મચારી) તા.23/2ને શનિવારે અવસાન પામેલ છે. તે જેઠાલાલ મગનલાલ માંડળીયાની પુત્રી, સ્વ. ગિરીશભાઇ જેઠાભાઇ (બ્રાઇટ ટેઇલર, ડોન બિલ્ડીંગ), વિજયભાઇ જેઠાભાઇ (નિવૃત્ત સેનેટરી ઇન્સ્પેક્ટર, બી.એમ.સી.), હર્ષાબેન જીતેન્દ્રભાઇ વાઘેલાનાં બેન, સ્વ. કાંતિભાઇ પ્રેમજીભાઇ માંડળીયા, મનહરભાઇ પ્રેમજીભાઇ માંડળીયા, હંસાબેન રસીકલાલ ગોહેલનાં કાકાની દિકરી બેન, સ્વ. અમૃતલાલ મગનલાલ પરમાર, સ્વ. લલ્લુભાઇ મગનભાઇ પરમાર, રમણીકભાઇ મગનલાલ પરમાર (ઉમરાળા)ની ભાણેજ, અભિષેકનાં ફઇ થાય. તેમની સાદડી તા.25/2ને સોમવારે, સુભાષનગર, ભગવાનેશ્વર મંદિરનાં સત્સંગ હોલમાં સાંજે 4 થી 6 રાખેલ છે.

ધોબી

પાલિતાણા | ભીખાભાઇ રામજીભાઇ પરમાર (ઉ.વ.79, લાઠીવાળા, હાલ પાલિતાણા) તા.23/2ને શનિવારે રામચરણ પામેલ છે. તે હરેશભાઇ, નિલેશભાઇ, જયેશભાઇનાં પિતાશ્રી, નિતીનભાઇ છગનભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ છગનભાઇ પરમાર (લાઠી)નાં કાકા, ડાયાભાઇ મારૂ (ઘોઘા)નાં જમાઇ, પ્રભુદાસ ડાયાભાઇનાં બનેવી, કમલેશભાઇ પ્રભુદાસ મારૂનાં ફુવા, પ્રવિણકુમાર મોહનભાઇ વાઘેલા (જૂનાગઢ), ચંદ્રેશકુમાર ભીખુભાઇ ગોહેલ (ભાવનગર)નાં સસરા થાય. તેમની સાદડી તા.25/2ને સોમવારે સાંજે 4 થી 6, હિન્દુ ધોબી જ્ઞાતિની વાડી, નવાપરા ચોક, ગીલામિસ્ત્રીની શેરી, પાલિતાણા રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.6/3ને બુધવારે તેમના નિવાસસ્થાને ખત્રીવાડ, પાલિતાણા રાખેલ છે.

ખરક

લીલીવાવ | સ્વ.જગાભાઇ બેચરભાઇ ભુતના પુત્ર હીંમતભાઇ (ઉ.વ.40) તે પુજાભાઇ, વિઠ્ઠલભાઇ, લાલજીભાઇ, બિપીનભાઇ , પ્રેમજીભાઇના ભત્રીજા, ભરતભાઇ (બાપા સીતારામ ફરસાણ), પ્રવિણભાઇ (કાજલ ટ્રેડર્સ, મહુવા), ડો.જીજ્ઞેશભાઇ, અરવિંદભાઇ, દિનેશભાઇના ભાઇ, પ્રતીકના પિતાશ્રી, ગોવિંદભાઇ ગફુલભાઇ વાળાકી (નૈપ)ના ભાણેજ, સ્વ.ભવાનભાઇ ગણેશભાઇ સો.વળીયા (ભુંભલી)ના જમાઇ તા.24/2ને રવિવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.5/3ને મંગળવારે સાંજે રાખેલ છે.

તળપદા કોળી

વાંગર | રૈયાબેન નાનભાઇ શિયાળ (ઉ.વ. 110) તે સ્વ.કરશનભાઇ, સ્વ.રવજીભાઇ, લખમણભાઇના માતુશ્રી, ભીમાભાઇ સાતાભાઇ, સ્વ.દેવજીભાઇના મોટાબા, ડાયાભાઇ ચોથાભાઇના કાકી, નરશીભાઇ, નારણભાઇ, શીવાભાઇ, ભરતભાઇ, મેઘજીભાઇ, લાલજીભાઇના દાદીમાં, રામભાઇ ભાણાભાઇ ડોડીયા(મુખી), સ્વ.બચુભાઇ નારણભાઇ મકવાણા(માઢિયા), પ્રેમજીભાઇ છગનભાઇ ધુંધળવા(વાંગર)ના સાસુમાં, મથુરભાઇ ટીડાભાઇ જોળીયા(માળિયા), મનુભાઇ હરિભાઇના ફઇ તા.22/2ને શુક્રવારે રામચરણ પામેલ છે. તેમનુ ઉત્તરકારજ તા.4/3ને સોમવારે તેમના નિવાસ સ્થાને હાઇવે રોડ, બસ સ્ટેન્ડ પાસે, વાંગર મુકામે રાખેલ છે.

તળપદા કોળી

બોરડી (નાના જાદરા), તા. મહુવા | બોરડીવાળા હાલ નાના જાદરા બારૈયા ધીરૂભાઇ ભીમાભાઇનાં પુત્ર ચંદુભાઇ (ઉ.વ.18) તે રવજીભાઇનાં નાનાભાઇનાં પુત્ર, મોહનભાઇનાં ભત્રીજા, નાના જાદરાવાળા સ્વ. શામજીભાઇ ઉકાભાઇ મકવાણા, ધનજીભાઇ, મનસુખભાઇનાં ભાણેજ, નેસડાવાળા સંજયભાઇ, મોણપરવાળા ભાલીયા મનસુખભાઇનાં સાળા તા.22/2ને શુક્રવારે અવસાન પામેલ છે. તેમનું સોગ ભાંગવાનું તા.28/2ને ગુરૂવારે રાખેલ છે.

તળપદા કોળી

માતલપર, તા. જેસર | ભુપતભાઇ ઘુસાભાઇ ચુડાસમા (ઉ.વ.65) તે પ્રવિણભાઇ, જગદિશભાઇ, હંસાબેન, લાભુબેનનાં પિતાશ્રી, નાગજીભાઇ ઘુસાભાઇ, મનુભાઇ, જયસુખભાઇનાં ભાઇ, ખોડાભાઇ ઉકાભાઇનાં કાકાનાં દિકરા ભાઇ, ભવાનભાઇ, કાંતિભાઇ, ભીખુભાઇનાં કાકા, સ્વ. બિજલભાઇ, સાદુળભાઇ, જાદવભાઇ (રાજાવદર)નાં બનેવી તા.24/2ને રવિવારે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.25/2ને સોમવારે તેમજ તા.28ને ગુરૂવારે રાખેલ છે. તેમનું ઉત્તરકારજ તા.5/3ને મંગળવારે માતલપર મુકામે રાખેલ છે.

તળપદા કોળી

ભાવનગર | સોલંકી મથુરભાઇ બચુભાઇનાં પત્ની રયાબેન (ઉ.વ.55) તા.24/2ને રવિવારે રામચરણ પામેલ છે. તે દયાળભાઇ, હિંમતભાઇ, દિનેશભાઇનાં ભાભી, શૈલેષભાઇ, અશોકભાઇ, રમેશભાઇ, ભારતીબેન મુકેશભાઇ બારૈયાનાં માતુશ્રી, અનિલ, જગદીશ, સંજય, રવિ, ચેતન, પ્રકાશ, વિજયનાં ભાભુ, ગોબરભાઇ નોંધાભાઇ, નાનુભાઇ, બાબુભાઇ, શાંતિભાઇનાં બેન થાય. તેમના સુંવાળા તા.25/2ને સોમવારે સવારે તથા બેસણું સાંજે 4 થી 6, સુભાષનગર, શંકરનાં મંદિરનો પાછળનો ખાંચો, વિજય વિરહનુમાન પાસે, પ્લોટ 2344 સામે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.4/3ને સોમવારે રાખેલ છે.

મોચી

ભાવનગર | વલ્લભભાઇ નાગરદાસ ચૌહાણ (ઉ.વ.85, પાળીયાદવાળા, હાલ ભાવનગર) તા.21/2ને ગુરૂવારે ભાવનગર મુકામે અવસાન પામેલ છે. તે સ્વ.વશરામભાઇ, વિઠ્ઠલભાઇ, સ્વ. ગોદાવરીબેનનાં નાનાભાઇ, મહેન્દ્રભાઇ, ભરતભાઇ, અશ્વિનભાઇ, હિમાંશુભાઇ, નિતિકાબેન, ભાવનાબેનનાં પિતાશ્રી, નટવરભાઇ, મનુભાઇ, નગીનભાઇ, જસવંતભાઇ, સ્વ. ધીરૂભાઇ, કિશોરભાઇ, લલીતભાઇનાં કાકા, મગનભાઇ, ગીરીશભાઇનાં સસરા, યશ, હર્ષિલ, હર્ષ, મયુરી, તન્હા, મહીમા, પુનમ, સંજનાનાં દાદા, વિજય, તૃપ્તી, પ્રિયા, યશનાં નાના, સ્વ. મણીલાલ મુળજીભાઇ ઝાલા (લીંબડી)નાં જમાઇ, કાંતિભાઇ, સુરેશભાઇ, ગૌરીબેનનાં બનેવી, સ્વ. બટુકલાલ લવજીભાઇ પરમાર (મુંબઇ)નાં સાઢુ થાય. તેમનું બેસણું તા.25/2ને સોમવારે 4 થી 6, મોચી જ્ઞાતિ છાત્રાલય, સિંધુનગર રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.4/3નાં તેમના નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

મોચી

સિહોર | ગૌરીબેન હરજીવનભાઇ વાઢેર (ઉ.વ.95) તા.23/2ને શનિવારે કૈલાસવાસ પામેલ છે. તે સ્વ.મનસુખભાઇ, વિનોદભાઇ, રમેશભાઇના માતૃશ્રી, રાજુભાઇ બટુકભાઇ, હિરેનભાઇ, મેહુલભાઇના મોટાબા થાય. તેમની સાદડી તા.25/2ને સોમવારે સાંજે 4થી 6, મોચી જ્ઞાતિની વાડી, પ્રગટનાથ રોડ, સિહોર તેમજ ઉત્તરક્રિયા તા.5/3ને મંગળવારે રાખેલ છે.

જૈન મરણ
સુખડીયા

ભાવનગર | રૂપડા સવાઇલાલ હીરાલાલનાં દિકરા રાજેન્દ્રભાઇ (ઉ.વ.60) તા.24/2નાં અરિહંતશરણ પામેલ છે. તે ગુણવંતભાઇ, વસંતભાઇ, ધનેશભાઇ, મહેન્દ્રભાઇ, જીતુભાઇ, કૈલાશબેન અરવિંદભાઇ (રાજકોટ), હર્ષાબેન નરેશકુમાર (વિરમગામ)નાં ભાઇ, અંકિત, માનસીનાં પિતાશ્રી, સન્નીનાં દાદા થાય. તેમની ભાઇઓ તથા બહેનોની સાદડી તા.25/2ને સોમવારે સાંજે 5 થી 6.30, સુખડીયાની વાડી, નવાપરા, ભાવનગર રાખેલ છે.

બાવનગામ ભાવસાર

શિહોર | શિહોર નિવાસી સ્વ. અમૃતલાલ ભીખાલાલ નાવડીયાનાં નાનાભાઇ નગીનદાસ ભીખાલાલ નાવડીયાનાં પત્ની લત્તાબેન (ઉ.વ. 73) તા.24/2ને રવિવારે અરીહંતશરણ પામેલ છે. તે હિંમતભાઇ, જાગૃતિબેનનાં માતુશ્રી, બીનાબેન હિતેનભાઇ નાવડીયાનાં સાસુ, દર્શન, ચૈતન્યનાં મોટીબા, કિશોરકુમાર નંદલાલ લિંબડીયા (બોટાદ)નાં સાસુ, હિતેશભાઇ, મનોજભાઇ નાવડીયાનાં કાકી, સ્મિતાબેન ખોડકીયા, નીતાબેન ગુંદીગરા, હીનાબેન ટીમાણીયા, પ્રિતીબેન રાણપુરાનાં કાકી, સ્વ. પ્રેમચંદભાઇ નથુભાઇ લિંબડીયાનાં દિકરી, સ્વ. ધીરૂભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. બાબુભાઇ, શશીકાંતભાઇ, સુર્યકાંતભાઇ લિંબડીયાનાં બેન થાય. તેમની સાદડી તા.25/2ને સોમવારે ઓસવાળ જ્ઞાતિની વાડી, ખારાકુવા ચોક, શિહોર સાંજે 4 થી 6 રાખેલ છે.

મુસ્લિમ મરણ
સિપાઇ

ભાવનગર | મ. પઠાણ ગુલાબખાં સરદારખાંના દિકરા મ. પઠાણ ઇકબાલખાં ગુલાબખાંનાં ઔરત રહેમતબેન (ઉ.વ.60) ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે પઠાણ નજીરખાં ગુલાબખાં, હુસૈનખાં ગુલાબખાંના ભાઇનાં આૈરત, આસીફખાં (પપ્પુ) ઇકબાલખાં, ઇરફાનખાં ઇકબાલખાંનાં વાલીદ, ઉસ્માનભાઇ બચુભાઇ હબીબાણી (સોડાવાળા)નાં નાનાબેન, કુરેશી અશરફભાઇ રસુલભાઇ (વાલુકડ), મિરઝા સોયેબબેગ મહંમદબેગનાં સાસુ, સમા યુસુફભાઇ હાસમભાઇ (સૌરાષ્ટ્ર સમાચાર)નાં સાળાનાં ઔરત થાય. તેમની ઝીયારત તા.26/2ને મંગળવારે મર્દોમાં બાપેસરા મહોલ્લા હનફીયા મસ્જીદમાં સવારે 8.30 કલાકે રાેલ છે. ઔરતોની જીયારત બાપેસરા સિપાઇ જમાત હોલમાં રાખેલ છે. (નીચેના ભાગમાં).

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો