ધ્રાંગધ્રા પંથકમાં રોગચાળાને ડામવા માટે વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કરાયું

Dhrangadhra News - fogging in different areas was done to quell the epidemic in dhangadhara diocese 063101

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:31 AM IST
ધ્રાંગધ્રા પંથકમાં રોગચાળાએ માજા મુકી છે. ત્યારે સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની ભારે ભીડ છે. નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા ધ્રાંગધ્રા શહેરમા મચ્છરના ઉપદ્રવને ડામવા માટે અલગ અલગ વિસ્તારમાં જઇ સરકારી હોસ્પિટલ, સરકારી કચેરીઓમાં ફોગિંગ મશીનના ધુમાડો કરવાની કાર્યવાહી આવી હતી. મચ્છરના ઉપદ્રવને ડામવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન ધનુભાઈ પ્રધનાણીએ જણાવ્યું કે શહેરમાં રોગચાળાને લઈને ગંદકી દૂર કરી સફાઇ કરી ફોગિંગ મશીનના ધુમાડો કરાયો છે. આ ઉપરાંત મચ્છરના ઉપદ્રવ ડામવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે.

X
Dhrangadhra News - fogging in different areas was done to quell the epidemic in dhangadhara diocese 063101

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી