સોનગઢ ગામે પશુઓને ઘાસચારો અપાયો

Sihor News - fodder is provided to cattle in the village of songad 072006

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:20 AM IST
રાજ ફાઉન્ડેશન મુંબઇ દ્વારા સોનગઢ ગામના પશુઓ માટે પાંચ માસ સુધીથી ઘાસચારો આપવામાં આવેલ.ઉનાળાના કપરા દિવસોમાં પણ દરરોજ 700થી 800 ગાયોને ઘાસચારો પૂરો પાડવામાં આવેલ. જે બાબતે સોનગઢ ગામના તમામ માલધારીઓ, પશુપાલકો અને ગ્રામજનોએ રાજ ફાઉન્ડેશનના અગ્રણી અને દાતા અનંતરાય શાહ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

X
Sihor News - fodder is provided to cattle in the village of songad 072006
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી