તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકામાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને ફૂલહાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા ભાસ્કર | ધોળકામાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ફુલહારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રવિવારે ધોળકા શહેર તાલુકા ભાજપ દ્વારા વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર પુષ્પાંજલિનો કાર્યક્રમ ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ નગરપાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ હોદેદાર વિક્રમસિંહ મન્ડોરા, તાલુકા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ, કિરદાભાઈ પટેલ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો