તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલા તથા ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ અને પેરામીલેટ્રી ફોર્સની ફ્લેગમાર્ચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા | ચોટીલા તાલુકામાં આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પોલીસ તથા પેરામીલેટ્રી ફોર્સની ફ્લેગમાર્ચ યોજાઇ હતી. જે શહેરની મેઇન બજાર, નેશનલ હાઇવે પર નવી મામલતદાર કચેરીથી જલારામ મંદિર સુધી, ડુંગર તળેટી સહિતના શહેરી વિસ્તારોમાં અને તાલુકાના નાના પાળીયાદ, નાની મોરસલ, મોટા કાંધાસર, નાના કાંધાસર, સાંગાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચોટીલાના પી.આઇ કે.ડી.નકુમ તથા પોલીસ જવાનો તથા બી.એસ.એફના જવાનોએ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...