તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ શખ્સાેએ ટ્રક માલિકને મારમારી 10300 લૂંટી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદના અજાબ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં માળિયાના ગુંદાળાની સીમમાં રહેતા ટ્રક માલિક અને ફરિયાદી નાજાભાઇ દેવદાનભાઇ સીસોદિયાને માળિયાના ગળોદરના 5 શખ્સો સતીષ કાળુભાઇ દરબાર, ઉદય કાળુભાઇ, કુલદિપ અશોકભાઇ તેમજ અન્ય 2 શખ્સોએ કારમાં આવી તારા ટ્રકને થયેલ નુકશાનીના પૈસા નથી દેવા તેમ ગાળો કાઢી હોકી વડે માર મારી ખિસ્સામાં રહેલ 10300 જેવી રકમ લુંટી લીધી હતી. અને તું કેમ ધંધો કરે છે તે અમે જોઇ લેશું તેમ કહી પોતાનો ટ્રક અને કાર લઇ જતા રહ્યા હતા. બાદમાં ફરિયાદીને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખેસેડાયા હતાં. જ્યાં પોલીસને ફરિયાદ કરતા પોલીસે વધુ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો