તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયા ખાતે આવેલ પટેલ સમાજ ખાતે 28 ફેબ્રુઆરી સવારનાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળિયા ખાતે આવેલ પટેલ સમાજ ખાતે 28 ફેબ્રુઆરી સવારનાં 10થી 2 દરમિયાન જૂનાગઢ જિલ્લા ભાજપનું જિલ્લાકક્ષાનું મેરે બુથ મજબુત બુથ કાર્યક્રમ યોજાશે. જેનું ઉદ્ધાટન કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાનાં હસ્તે કરવામાં આવશે. આ તકે દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે સંબોધન કરવાનાં છે તેનું બે મોટા એલઇડી મુકી લાઇવ પ્રસારણ બતાવવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર કેટલાક લોકો ભાજપમાં જોડાવા માટે તત્પર હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો