તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરાડામાં ઘઉંના કટર મુદ્દે પિતા- પુત્ર પર હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધ્રાંગધ્રાના ભરાડા ગામે રહેતા બળદેવભાઈ કરશનભાઈ ભુડીયા અને તેમાના પુત્ર સુરપા સાથે ધઉં કાઢવાના કટર બાબતને લઈને બોલાચાલી થઇ હતી. આથી આશીકભાઈ અહમદભાઈ જતમલેક, સાજીદભાઈ એહમદભાઈ જતમલેક રહે પીપળી તા પાટડી અને સચીનભાઈ અબારામભાઈ પટેલે ખેતરમાં જઈને પીતા પુત્ર સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઇ જઈને હુમલો કરી માર મારી રીવોલ્વોર જેવુ હથીયાર દેખાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે બળદેવભાઈ કરશનભાઈ ભુડીયાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો