તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ જિલ્લાના ગઢડા અને ભીમડાદ ગામે ખેડૂત સભા યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન બોટાદ | બોટાદ જિલ્લાના ગઢડા અને ભીમડાદ ગામે કૃભકો ના બોટાદ જિલ્લાના ક્ષેત્રીય પ્રતિનિધિ મયુરભાઈ સરધારા દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત સભામાં ગઢડા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર પ્રફુલભાઈ શેઠ સંઘના મેનેજર પ્રફુલભાઈ શેઠ શેઠ તેમજ ગુજકોમાસોલ બોટાદ જિલ્લાના પ્રતિનિધિ અતુલભાઇ કિકાણી સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો