તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને હાથમાં આવેલ કોળીયો ઝુંટવાઇ રહ્યો છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોને હાથમાં આવેલ કોળીયો ઝુંટવાઇ રહ્યો છે
ખાંભાના યુવા ખેડૂત અમરશીભાઇ પરમાર જણાવતા કહ્યું કે હાલ સારા વરસાદના કારણે કપાસ, મગફળી, વિગેરે ચોમાસુ પાક સારા હતા. પરંતુ છેલ્લા 15 દિવસથી પડી રહેલા સતત વરસાદના કારણે કપાસના ફૂલ ખારવા લાગ્યા છે તેમજ જીડવા કાળા પડવા લાગ્યા અને મગફળી, બાજરી, જુવાર ઉગવા લાગ્યા છે. ત્યારે ખેડૂતને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ રહ્યો છે.છે. અમરશીભાઇ , ખેડૂત

અન્ય સમાચારો પણ છે...