તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણેકવાડાનો ખેડૂત 6 વીઘાના એરંડાના પાકમાં 2 લાખનું ઉત્પાદન મેળવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ તાલુકાના માણેકવાડાના ખેડૂત પોલાભાઈ મુળુંભાઈ આત્રોલિયા ને સરકાર દ્રારા ફિલ ટેસ્ટીંગ માટે એરંડાનું બિયારણ નિઃશુલ્ક અપાયું હતુંબાદમાં આ ખેડૂતે 6 વીઘામાં વાવેતર કર્યું હતું.હાલમાં આ પાક તૈયાર થવા જઈ રહ્યો છે.ખેડૂતના જણાવ્યા અનુસાર 1 વિધે 35 મણનું ઉત્પાદન થશે અને 2 લાખની આવક મળશે.અત્રે ઉલ્લેખનીય છે,કે સરકાર દ્રારા અમુક ખેડૂતોને ફિલ ટેસ્ટીંગ માટે બિયારણ અપાઈ છે અને 3 વર્ષબાદ આ સંશોધિત બિયારણનું વેચાણ કરવામાં આવે છે.

ઓછા પાણીએ પાક મેળવ્યો
જીસીએસ9 નામના આ બિયારણનું વાવેતર કર્યા બાદ સિંચાઈનું પાણી ડુકી ગયું હતું.છતાં મબલક ઉત્પાદન મેળવ્યું છે.એક મણ એરંડા ના બજાર માં 1 હજાર ભાવ મળતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો