લીયાદ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડી તાલુકાના લીયાદ પ્રાથમિક શાળામાં ધો-8ના વિધાર્થીનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ધો-આઠના વર્ગ શિક્ષક જયદીપસિંહ બી. ઝાલા દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીને ભોજન કરાવ્યું હતું. તથા વર્ગના તમામ વિધાર્થીઓને ખીસ્સા કોષ યાદગીરી રૂપે આપ્યું હતું. આ કાર્યક્રમને શાળા પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...