તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલઆરડીની ભરતીમાં રબારી, ચારણ, ભરવાડ સમાજને અન્યાય કરાતાં ભારે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

એલઆરડીની ભરતીમાં રબારી, ચારણ, ભરવાડ સમાજને અન્યાય કરાતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દાને લઇ અનેક જગ્યાએ આંદોલન પણ શરૂ કરાયાં છે. તેમ છતાં યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે જ ગીર-સોમનાથ જિલ્લા સમસ્ત રબારી સમાજ દ્વારા એક દિવસ ધરણાં કરવામાં આવ્યાં હતાં અને વેરાવળ ડે. કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. અને આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને ન્યાય અાપવાની માંગ કરવામાં આવી હતી. જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો