તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ટચ અને બેડ ટચ તેમજ હેલ્ધી હેબીટ જેવા મુદ્દાઓની સમજ આપી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબરામાં મહિલાઓના સ્વરક્ષણ માટે એક સેમિનાર યોજાયો હતો. જેમા રાજ્યના જાણીતા સમાજ સેવિકા કાજલબેન ત્રિવેદી દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યું હતુ. સેમીનારમા ગુડ ટચ, બેડ ટચ અને હેલ્ધી હેબીટ જેવા મુદ્દાઓ પર મહિલાઓને સમજણ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં છાશવારે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ત્યારે આવી કોઇ દુર્ઘટનાનો ભોગ કોઈ મહિલા ન બને તે માટે બાબરામાં મહિલાને સ્વરક્ષણ માટેનો એક સેમિનાર યોજાયો હતો. જેમાં રાજ્યના જાણીતા સમાજ સેવિકા કાજલબેન કુંડલ્યા ત્રિવેદી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાબરામાં ગાયત્રી મંદિર ખાતે વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રઘુવંશી મહિલા મંડળ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમીનારમા રાજ્યના જાણીતા સમાજ સેવિકા કાજલબેન ત્રિવેદી કુંડલ્યા તેમજ આશાબેન દવે દ્વારા મહિલાઓને બેડ ટચ,ગુડ ટચ અને હેલ્ધી હેબીટ જેવા મુદ્દાઓ પર પૂરતી સમજણ અપાઇ હતી.

સેમીનારમાં મોટી સંખ્યમાં બહેનો હાજર રહ્યાંં. રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો