તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોર તા.માં આજે ઈવીએમ િનદર્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો ¿ 103-ભાવનગર (ગ્રામ્ય) વિધાનસભા મતદાન વિસ્તારમાં સમાવિષ્ટ સિહોરના મારુતિનગર, એકતા સોસાયટી, જગદીશ્વરનંદ નગર, બાલાજીનગર, ખાડિયા વિસ્તાર, રામદેવપીર સોસાયટી, ભોજાવદર, રેલવે કોલોની, શર્મા પાર્ક ખાતે તેમજ 102 �\\\"પાલિતાણા વિધાનસભા મતક્ષેત્રના સિહોર તાલુકાના રાજપરા (ટાણા), વાવડી (વા), બોરડી, સરકડિયા (ટાણા), થોરાળી, વરલ ગામે આજે તા.28/2ને ગુરુવારે ઇવીએમ, વીવીપેટ નિદર્શન કાર્યક્રમ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો