તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં EVM અને વિવિપેટનુ નિર્દેશન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબરા | આગામી લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીમાં ઇવીએમ અને વિવિપેટ મશીનોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે લોકોને ઇવીએમ અને વિવિપેટ મશીનની પૂરતી જાણકારી મળે તેવા હેતુ સાથે બાબરાની મામલતદાર કચેરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અહીં જનસેવા કેન્દ્રમાં ઇવીએમ અને વિવિપેટ મશીનનું જાહેર નિર્દશન કરવામાં આવ્યું હતું અને જેનો લોકોએ પૂરતો લાભ લઈ માહિતી મેળવી હતી.નાયબ મામલતદાર હિરેનભાઈ ગઢવી, કિરીટભાઈ બગડા તેમજ અન્ય સ્ટાફ મિત્રો દ્વારા લોકોને પૂરતી માહિતી આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો