તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજમાળ પ્રા.શાળાના વિદ્યાર્થીઓ ગણિત -વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ ભાસ્કર | ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિમિતે ડો. વિક્રમ સારાભાઈ વિશે નિબંધ લેખન તથા વકૃત્વ સ્પર્ધા મા સૌ પ્રથમ માંડવધાર ત્યાર બાદ તાલુકાકક્ષાએ ગઢડા તાલુકાના રોજમાળ પ્રાથમિક શાળા ના શેખ વિક્રમ. એચ. વકૃત્વ સ્પર્ધા અને શેખ છાયા બેન ડી. નિબંધ લેખનમા પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલ નાની વાવડી પ્રાથમિક શાળાકક્ષાએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. શાળા પરિવાર દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...