તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળીના લીયામાં ભૂર્ગભ ગટરની કામગીરીથી સ્થાનિકોમાં આનંદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળીનાં લીયા ગામે કેટલાક સમયથી વિકાસલક્ષી કામો કરાઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં 4.80 લાખનાં ખર્ચે ભૂર્ગભ ગટરની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

લીયા ગામના વિસ્તારમાં ભુગર્ભ ગટર ન હોવાથી સ્થાનિકો અને દર્શને આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આથી તાજેતરમાં લીયામાં આયોજન અને એટીવીટી યોજના અંર્તગત રૂ. 4.80 લાખનાં ખર્ચે ભૂર્ગભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.અને વર્ષો જુની રસ્તાપર પાણી આવવાની સમસ્યા માંથી મુકિત મળશે તેવી આશા રાખી રહ્યા છે. આ અંગે સરપંચ તનવિરસિંહ રાણાએ જણાવ્યું કે, લીયામાં વિકાસલક્ષી કામો હાથ ધરાયા છે ત્યારે હાલમાં ભુર્ગભગટર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો