તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદર્શ MSC (આઈટી) કોલેજનો ટેકનોવેશન કાર્યક્રમ સંપન્ન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ | આદર્શ એમ.એસ.સી. (આઈ.ટી.) કોલેજ ખાતે 23 થી 26 ફેબ્રુઆરી સુધી ટેકનોવેશન-2019 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજનાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ 22 જેટલા એમ્બેડેડ આઈ.ટી. પ્રોજેક્ટ અને 20 થી 25 જેટલા સોફ્ટવેર પ્રોજેક્ટ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં એસ.આર.ત્રિવેદી, એમ.સી.એ. ડીપાર્ટમેન્ટ, અનિરૂધ્ધસિંહ મકવાણા, કાંતીભાઈ લાડોલા, સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પ્રભુભાઈ ત્રાસડીયા સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો