તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામતેરમાં જાહેર મુતરડીમાં દારૂની ખાલી બોટલો, કોથળીઓથી ગંદકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાના સામતેર ગામમાં આવેલ જાહેર મુતરડીમાં દેશી દારૂની ખાલી કોથળી તેમજ બોટલો જોવા મળી રહી છે. લોકો અંદર પ્રવેશ કરીએ ત્યાંજ પગ મુકવાની પણ જગ્યા ન હોય જ્યાં જોઇએ ત્યાં દારૂથી ગંધ મારતી આ જાહેર મુતરડીમાંજ દારૂની કોથળીઓથી ભરેલ હોય જ્યારે ગુજરાતમાં દારૂ બંધીથી કડક કાયદાઅો લાગુ હોવા છતાં આ દારૂ ક્યાંથી આવી રહ્યો તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે. દારૂની કોથળીઓથી ભરેલ આ મુતરડીમાં સફાઇ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...