તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથ ખાતે રોજગારલક્ષી તાલીમ કેન્દ્રનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વેરાવળ | સોમનાથ ટ્રસ્ટ અને અદાણી ગ્રુપના સહયોગ દ્વારા આજે સોમનાથ ખાતે રોજગારલક્ષી તાલીમ કેન્દ્રનું ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશ અને ધનવંતરી ચિકિત્સાલયનું લોકાર્પણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.ધનવંતરી ચિકિત્સાલયમાં ડો. સાવલિયા અને ડો. હંસાબેન સેવા આપશે. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત કલ્યાણ આનંદબેન ખાચર, અદાણી ગ્રૂપના ગિરિશભાઈ પારેખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો