તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજયુકેશનલ ઇનોવેશન: ધ્રુપકા શાળાના શિક્ષકોનું ઇનોવેશન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિદસર ખાતે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોનો જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ યોજાયેલ. જેમાં ભાવનગર જિલ્લાના 45 શિક્ષકોએ શૈક્ષણિક ક્ષેત્રના નવતર પ્રયોગો રજુ કરેલ.

આ 45 શિક્ષકો પૈકી ભાવનગર જિલ્લાની ધ્રુપકા પ્રાથમિક શાળાના બે શિક્ષકો હિંમતભાઇ એસ.રાઠોડ દ્વારા વાસરિકા (કાકાસાહેબ કાલેલકરનો શબ્દ, વાસરિકા એટલે રોજનીશી) અને શૈલેન્દ્રસિંહ ગોહિલ દ્વારા એક શબ્દને ચાર અલગ- અલગ ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં રજુ કરાયેલ. સમગ્ર જિલ્લાની એક માત્ર શાળાના બે શિક્ષકોએ એકીસાથે ઇનોવેશન રજુ કરી, સમગ્ર જિલ્લામાં સિહોર તાલુકા અને ધ્રુપકા પ્રા.શાળાનું ગૌરવ વધારેલ છે.જે બદલ શિક્ષણ વિભાગ દ્વારા આ બંને શિક્ષકોને અભિનંદન પાઠવાયેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો