તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માથકના વતની ડીએસપીને ગૃહ વિભાગ તરફથી ઈ-રક્ષા એવોર્ડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હળવદ ભાસ્કર | હળવદના માથક ગામના વતની માથક ગામમાં રહેતા અને આર.પી.પી.સ્કૂલના નિવૃત શિક્ષક એન.સી.ઝાલાના જ્યેષ્ઠ પુત્ર રાજદીપસિંહ તબીબ બન્યા અને ત્યારબાદ GPSCની પરીક્ષા ઉત્તીર્ણ કરી ડીવાયએસપી તરીકે ગુજરાતના અલગ અલગ સ્થળે પોતાની ફરજ બજાવી હતી. ત્યારબાદ પ્રમોશન મળતા ડી.સી.પી બની અને અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગમાં ડીસીપી તરીકે ચાર્જ સંભાળી  ડિપાર્ટમેન્ટમાં અનેક કેસો ઉકેલ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો