તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે અમરગઢ હોસ્પિટલમાં યોજાશે ડાયરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો | 11 જાન્યુઆરી

સ્વામી વિવેકાનંદ યુવા શકિત સંઘ સંગઠન દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ-જયંતી, બાળકોના ફ્રી ટયુશન કલાસના લાભાર્થે આજે તા.12/1ને રવિવારે રાત્રે 9 કલાકે કે.જે.મહેતા હોસ્પિટલ અમરગઢ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નામી-અનામી કલાકારો ડાયરાની રંગત જમાવશે. કાર્યક્રમમાં દરેક સમાજના યુવાનો, સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ, આગેવાનોને પધારવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો