તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધારકાર્ડની કામગીરી ઠપ્પ, અરજદારોને ધક્કા, પરેશાની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊના મામલતદાર કચેરીમાં છેલ્લા 1 માસથી આધારકાર્ડની કામગીરી થતી ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. નાના બાળકોના શાળામાં એડમીશન કે અન્ય કોઇ બેંક ખાતા ખોલાવવા માટે પણ આધારકાર્ડની જરૂરીયાત પડતી હોય પરંતુ આધારકાર્ડની કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મામલતદાર નિનામા સાથે વાતચીત કરાતા તેઓએ જણાવેલ કે આધારકાર્ડની કામગીરી માટે ઉપરથી ઓપરેટરની આઇડી કોર્ડ આપેલો હોય તે બંધ કરી દીધો છે. જેથી અહી આધારકાર્ડની કામગીરી બંધ છે. અન્ય એસબીઆઇ તેમજ એચડીએફસી બેંકમાં કામગીરી ચાલુ છે તેમજ આધારકાર્ડની કામગીરી ઊના- ગીરગઢડા, કોડીનારમાં કામગીરી બંધ છે તેવુ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો