તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેત્રોજમાં આરોગ્ય કેન્દ્રના PM રૂમમાં બંધ લાઇટો ચાલુ થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજ તાલુકા મથકમાં આવેલા સાર્વજનિક આરોગ્ય કેન્દ્રના રીનોવેશન બાદ પીએમ રૂમની લાઇટો, પંખા ઘણા સમયથી બંધ હતા. આથી પીએમ માટે આવતા મૃતદેહો માટે ભારે હાલાકી પડતી હતી. પી.એમ. રૂમમાં લાઇટનું વાયરિંગ સહિતનું કામ પૂર્ણ કરી સત્વરે લાઇટ, પંખા શરૂ કરવા લાખાભાઇ ભરવાડ (ધારાસભ્ય) દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજુઆત કરાઇ હતી. આથી લઇ વીજ કંપની દ્વારા પી.એમ. રૂમમાં લાઇટનું વાયરિંગ કરી કરી લાઇટ, પંખા શરૂ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...