તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલ દ્વારા બસની વ્યવસ્થાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો | એસ.ટી.ની હડતાલથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા જેમાં પાલિતાણાની સતુઆબાબા સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ દ્વારા બસની વ્યવસ્થા નહી કરાતા મુશ્કેલીમાં મુકાયા હતા. ધો.12 સાયન્સની પ્રેકટિકલ પરીક્ષા આપવા તાલુકાના વિદ્યાર્થીઓને ભાવનગર જવુ પડ્યું હતું. જેમાં એસ.ટી.હડતાલને કારણે કેટલી સ્કૂલોએ પોતાની બસ મારફતે વિદ્યાર્થીઅોને ભાવનગર સુધી પહોંચાડ્યા હતા. જયારે સતુઆબાબા સ્કુલના કોઈ વ્યવસ્થા નહિ કરતા પ્રેકટિકલ પરીક્ષા માટે ભાવનગર જતા અનેક વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. આ અંગે સતુઆબાબા સ્કુલના વિજ્ઞાન યુનિટના પ્રિન્સીપાલ સોજીત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એસ.ટી. હડતાલની મને કોઈ ખબર નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો