તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરા પંથકમાં પડી રહેલા સતત વરસાદના કારણે હવે પાકને નુકશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા પંથકમાં પડી રહેલા સતત વરસાદના કારણે હવે પાકને નુકશાન થઇ રહ્યુ છે. હાલ મગ, અડદ અને તલના પાકને વ્યાપક નુકશાન થયુ છે. હજુ વરસાદ શરૂ રહેશે તો મગફળી અને કપાસને પણ ભારે નુકશાન થશે.

જાફરાબાદ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ
દરમિયાન ભારે વરસાદની સ્થિતીને પગલે જાફરાબાદ બંદર પર હજુ પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે. ઉપરાંત માછીમારોને દરીયો જ ખેડવા સુચના અપાઇ છે. અહિં લગભગ તમામ બોટો કાંઠે લાંગરેલી છે.

અન્ય સમાચારો પણ છે...