તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રાના રાજમાતાનું 93 વર્ષની વયે નિધન : શોકનો માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના અંતીમ શાસક સ્વ. રાજ મેધરાજસિંહજીના ધર્મ પત્ની અને ધ્રાંગધ્રાના રાજમાતા શ્રીરાજ્ઞ બ્રીજરાજકુંવરબાનુ ધ્રાંગધ્રા ખાતે નિધનથી શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાજમાતા શ્રીરાજ્ઞ બ્રીજરાજકુંવરબા રાજેસ્થાનના જોધપૂરના રાજકૂવરીબા હતા. અને તેઓનો ભક્તી અને પ્રલોપકારી સ્વભાવને લઈને વિસ્તારમાં ભારે સૂવાસ હતી. ત્યારે દેવલોક પામ્યા છે તેથી વિસ્તારમા ભારે શોકમય માહોલ જોવા મળી રહયો છે. અને તેમના અંતિમ દર્શન આજે સવારે 9:00 થી 12:00 રાજમહેલ રાખેલા છે. અંતિમ યાત્રા 12:00 કલાકે નીકળશે. જેમાં રજવાડાઓ ક્ષત્રીય સમાજના અને વિસ્તારના લોકો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...